મૂરઝાયેલા ફૂલની સુંગધ
ફોટો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે, નવલિકા માં શું હશે હે... ને.? તમે જે વિચારતા હશો તેનાથી વિપરીત આ નવલિકા છે. વાંચશો ત્યારે જ ખબર પડશે. રેખા! સ્વભાવે બહું જ ઝેરીલી હતી, તે! કોઈની ખુશી સાંખી નહોતી શકતી. તે! જ્યારે નાની હતી ત્યારે તેની સ્કૂલ માં ભણતી એક છોકરી! હતી. દેખાવે એકદમ રૂપાળી તે રેખા! ને ગમતું નહીં અને એકદિવસ તેણે! પેલી છોકરી! પર એસિડ નાંખી દીધો તે! છોકરી! કાયમ માટે બદસૂરત બની ગઈ. તે પછી રેખા! ને પોલીસ લઈ ગઈ. તેના પપ્પા! ઘણી દોડધામ કરી ને જમાનત મેળવ્યા, છતાં રેખા! હજુ પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આ ઉંમરે તેની સમજ શકિત ઓછી હોય તેવી કોર્ટમાં રજૂઆત કરતાં કોર્ટે રેખા! ને આગળ કાર્યવાહી અટકાવી દીધી પણ રેખા! ને તે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. આ તો નાનપણની વાત હતી, તેમ છતાં રેખા! નો સ્વભાવ આજે પણ બદલાયો નથી. રેખા! લગ્ન કરવાની ઉંમરે પહોંચી. રેખા! ના ઘણા માંગા આવે છતાં રેખા! ને કોઈ મુરતિયો ગમે નહીં આમ કેટલીય વાતો આવી ગઈ. રેખા! ના મમ્મી પપ્પા! પણ કંટાળી ગયા, રેખા! તને કોઈ છોકરો! પસંદ હોય તો ...