મૂરઝાયેલા ફૂલની સુંગધ


       ફોટો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે, નવલિકા માં શું હશે હે... ને.? 
       તમે જે વિચારતા હશો તેનાથી વિપરીત આ નવલિકા છે. વાંચશો ત્યારે જ ખબર પડશે. રેખા!  સ્વભાવે બહું જ ઝેરીલી હતી, તે! કોઈની ખુશી સાંખી નહોતી શકતી. તે! જ્યારે નાની હતી ત્યારે તેની સ્કૂલ માં ભણતી એક છોકરી! હતી.   દેખાવે એકદમ રૂપાળી તે રેખા! ને ગમતું નહીં અને એકદિવસ તેણે! પેલી છોકરી! પર એસિડ નાંખી દીધો તે! છોકરી! કાયમ માટે બદસૂરત બની ગઈ. તે પછી રેખા! ને પોલીસ લઈ ગઈ. તેના પપ્પા! ઘણી દોડધામ કરી ને જમાનત મેળવ્યા, છતાં રેખા! હજુ પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આ ઉંમરે તેની સમજ શકિત ઓછી હોય તેવી  કોર્ટમાં રજૂઆત કરતાં કોર્ટે રેખા! ને આગળ કાર્યવાહી અટકાવી દીધી પણ રેખા! ને તે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. આ તો નાનપણની વાત હતી, તેમ છતાં રેખા! નો સ્વભાવ આજે પણ બદલાયો નથી.  રેખા! લગ્ન કરવાની ઉંમરે પહોંચી. રેખા! ના ઘણા માંગા આવે છતાં રેખા! ને કોઈ મુરતિયો ગમે નહીં આમ કેટલીય વાતો આવી ગઈ. રેખા! ના મમ્મી પપ્પા! પણ કંટાળી ગયા, રેખા! તને કોઈ છોકરો! પસંદ હોય તો કહે અમે! તને! તેની! જોડે પરણાવી દઈએ. 
        રેખા! ના સ્વભાવથી લગભગ બધા જ વાકેફ હતાં એટલે કોલેજ માં તો કોઈ તેને! પસંદ કરી શકે તેવો તો સવાલ જ નહોતો, પણ ઈશ્વરે! કોઈ ને કોઈ મૂરતિઓ તો મૂક્યો જ હશે ને? અને એટલે જ એક વાત આવી અને છોકરા! ને રેખા! ને પસંદ કરી લીધી અને રેખા! ને પણ આ મુરતિયો! પસંદ પડી ગયો. તકલીફ એ હતી કે, તે છોકરો! રેખા! સ્વભાવથી અજાણ હતો. રેખા! ના મમ્મી પપ્પા! ઉતાવળીયા લગ્ન લઈ લીધા તેમને! એકજ વાતનો ડર હતો કે, કદાચ રેખા! આ સ્વભાવની જાણ છોકરા! ના માતા પિતા! ખબર પડી જશે તો આ માંગુ હાથમાંથી જતું રહેશે અને છોકરા! વાળાને પણ જલદી લગ્ન લેવા હતા, કારણ કે છોકરો એટલે કે, અમીત! ને પણ લગ્ન પછી ફોરેન જવાનું હતું, તેની કંપની ફોરેન માં હતી અને ઓછી રજાઓ લઈ તે! આવ્યો હતો. આતો રેખા! તેને પસંદ આવી ગઈ હતી એટલે લગ્ન કરીને જ નોકરી જઈશ, એટલે અમીત! ના મમ્મી પપ્પા! એ પણ ઉતાવળીયા લગ્ન લેવા પડ્યા. તે લોકો! ને અમીત! ના લગ્ન ધામધૂમથી કરવાં હતાં. અમીતે! તેમને! સમજાવ્યા કે, એકવાર લગ્ન થઈ જાય પછીથી આપણે મોટી પાર્ટી બધા! ને આપીશું હાલ હું! ઓછી રજા મૂકીને આવ્યો છું, મને! ખબર નહોતી કે, આમ પાક્કું થઈ જશે અને રેખા! અને અમીત! ની શરણાઈ વાગી ગઈ. રેખા! ના માતા પિતા! એ રાહતનો શ્વાસ લીધો. આ બાજુ અમીત! ના માતા પિતા! પણ ખુશ હતા, કેટલી છોકરી! ઓ જોઈ ત્યારે રેખા! માટે અમીતે! હા! પાડી હતી. સૌ આનંદભેર ઘરે આવી ગયા. 
      રેખા! ના સ્વભાવ સારો નથી એવું તેના સાસરિયા! ઓને ખબર નહોતી. આમ જોવા જઈએ તો રેખા! નો સ્વભાવ એટલો પણ ખરાબ નહોતો. બધા! ની જોડે સારો વ્યવહાર કરે, અમીત! ને પણ સારી રીતે સાચવતી હતી, તેના સાસુ સસરા! ને પણ કોઈ દિવસ તેને! કશું કહેવાનો મોકો નહોતી આપતી. બસ, એનું દુઃખ એકજ વાતનું હતું તે કોઈ! ની સારાય સાંખી શકતી નથી. 
      રેખા! પણ સુંદર અને મોહક, છતાં કોઈ સુંદર દેખાય તો તેને! ન ગમે બસ, આટલી અદેખાઈ તેના! માં હતી. આજસુધી  તેને એ ખબર નહોતી કે, અમીત! ને ફોરેનમાં તેનો એક મિત્ર રાજીવ! હતો અને તેની પત્ની શ્રેયા!  અતિશય સુંદર લાગતી હતી. તેને! અને રાજીવ! ને બહું બને અમીત! એકલો રહેતો હોવાથી તે! લગભગ રાજીવ! ના ઘરે જમતો શ્રેયા! તેને! ક્યારેય એકલા જમવા ન દેતી, જ્યારે પણ શ્રેયા અને રાજીવ! ને બહાર થવાનું થાય તો અમીત! પણ તે લોકો! સાથે આવવાનું કહે, જ્યારે અમીત! ના પાડે, ત્યારે શ્રેયા! એક જ વાત કહેતી ભાભી! આવ્યા પછી અમે! તમને! ડીસ્ટપ નહિ કરીએ પણ અત્યારે તો તમારે! આવવું જ પડશે અને એ લોકો! હું! નારાજ ન કરતો અને હંમેશા એમની! સાથે જ રહેતો. આમ જોવા જઈએ તો એ બંને! જાણે સગા ભાઈ ભાભી! હોય તેવું અમીત! હંમેશા લાગતું..    
      અમીત! રેખા! ને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે તેણે! રેખા! ને તેના મિત્રો! વિશે જણાવ્યું ન હતું. તે! શ્રેયા અને રાજીવ! ને ભારત! આવવા કહેતો. તે બંને જણ! ને  પણ ભારત જોવું હતું, પણ રાજીવ! ને ઓફિસમાંથી રજા નહિ મળતાં તે લોકો! ઈચ્છા અધુરી રહેતી, પણ આ વખતે રજા મળે તેવી હતી અને પૂરા એક મહિનાની રજા મળે તેવી હતી,એટલે ભારત! જવાનું નક્કી કર્યું. અમીતે! તેના બોસ! ભલામણ કરી તો તેને! પણ પરમીશન મળી ગઈ. 
     અમીતે! રેખા! ને ફોન કરીને જણાવ્યું કે, હું! આવું છું રેખા! તો ખુશ થઈ ગઈ આમ તો અમીત! મહિનામાં એક જ વાર આવતો, હજુ હમણાં જ ગયો હતો અને ફરીથી? રેખા! આટલી ખુશ ક્યારેય નહતી થઈ. તેણે! તો સાંજે શું બનાવવું તે પૂછવા તેની સાસુ! પાસે આવી અને કહ્યું આજે સાંજે અમીત! આવવાનાં છે તો વહેલું જમવાનું બનાવું તો શું બનાવું? અમીત! ને જે ભાવે તે બનાવો. પણ હજી તો પંદરેક દિવસ પહેલા તો આવ્યો હતો કેમ ફરી?? તેની સાસુ! ને પણ નવાઈ લાગી ખબર નહીં મમ્મી! મેં! તેમને! આ જ પ્રશ્ન કર્યો હતો, પણ એમણે કામ છે. એવું કહ્યું. 
        સાંજે બધીજ રસોઈ તૈયાર કરી અમીત! ની રાહ જોવા ગેલેરી મા આવી રેખા! ઊભી હતી. ત્યાંજ અચાનક એક ગાડી આવી અને તેના ઘર પાસે ઊભી રહી. તેમાંથી રૂપરૂપનો અંબાર એક સ્ત્રી! ઉતરી તેની સાથે કોઈ પુરુષ! અને અમીત! ઉતર્યો  આ જોઈ રેખા! ની '' આંખો ચાર થઈ ગઈ '' રેખા! એ '' આંખો ચોળીને '' ફરીથી જોયું આતો અમીત! જ છે, પણ તેની સાથે આ લોકો! કોણ છે?? 
    રેખા! તો ફટાફટ ઘરમાં આવી અને બારણે આવીને પેલા બંને! ને અંદર આવતા રોક્યા. રેખા! આ મારા ખાસ મિત્રો! છે, તે હશે!! મારે એનાથી કોઈ મતલબ નથી પણ આ ઘર મારું છે, અને હું! કોઈ બીજા! ને પેસવા નહીં દઉં. અમીત, શ્રેયા અને રાજીવ દંગ રહી ગયા. અમીત! ગુસ્સે ભરાયો તને! કંઈ ભાન છે આ બંને! મારા ભાઈ ભાભી! થી પણ વિશેષ છે. તારું! આવું વર્તન હું! ચલાવી નહીં લઉં.  રેખા! એ અસલી સ્વરૂપ બતાવી દીધું અને ક્રોધે ભરાઈ બોલી શું કરશો તમે! હું! તો પહેલેથી જ આવી છું. મને કોઈ રૂપાળી સ્ત્રી! બિલકુલ પસંદ નથી એટલે મહેરબાની કરી આને જવાનું કહી દો.  રેખા! ના આ શબ્દોથી બધા અવાક! જ બની ગયા રેખા! આ તું! બોલે છે એનું ભાન છે? હા! હું! જે બોલું છું એ સાચું બોલું છું, એટલે? અમીત! પોતાના  ગુસ્સાને કાબૂ ન રાખી શક્યો અને રેખા! ને કહ્યું હવે, તું! આ ઘરની બહાર જઈશ આ લોકો! નહિ અને રીતસર રેખા! નું બાવડું ઝાલી બહાર મોકલી દીધી. એટલે રેખા! ઝનૂની બની ગઈ અને ઘરમાં જઈ સફેદ રંગની સાડી પહેરીને બહાર આવી માથે સિંદુર મીટાવી દીધું હતું અને વાળ પણ ખુલ્લા કરી દીધા એણે જાણે વિધવા! નું રૂપ ધારણ કરી લીધું હોય તેમ બહાર આવી. બધા! આશ્ચર્ય રીતે જોઈ રહ્યાં. અમીત! ની મમ્મી! એ કહ્યું આ શું માંડ્યું છે? આ બધો શેનો તમાસો માંડ્યો છે? અરે, હવે, તમારે! તમારા છોકરા! ને પૂછવાનું મને! નહીં. 
      એ વાત નક્કી કરી લીધી છે હું! હવે, છત્તે પતિ! એ વિધવા જ રહીશ.. તમારા દિકરો! મેં! તમને! સોંપ્યો એમ કહી રેખા! એ ચાલતી પકડી. અમીત! આ તમાશો જોઈ ભોંઠો પડી ગયો. શ્રેયા! અને રાજીવ! તો કશું બોલી ન શક્યા. 
     રેખા! આ રૂપમાં આવેલી જોઈ તેના માતા પિતા! ડઘાઈ ગયા શું થયું રેખા!?  અને આવા કપડાં પહેરીને કેમ આવી છે? કોઈએ કઈ કીધું? આમ ઉપરા છાપરી સવાલો કરતાં તેના માતા પિતા! દુઃખી થઈ રહ્યા હતા, છતાં એક અક્ષર બોલ્યા વગર રેખા! અંદર જતી રહી. તેના મમ્મી! એ સામાન એક બાજુ મૂકી તેની પાછળ પાછળ અંદર આવી, પિતા! પણ આવ્યા શું વાત છે દીકરી! કહે તો અમને ય ખબર પડે. રેખા! એ એની કથની કહી, ત્યારે  તેની મમ્મી! બોલી ફરી પાછી એજ કહાની શરૂ કરી છે તે. એવું તો શું છે તારા! મગજમાં તે આવું ગાંડપણ કરે છે એ હજુ સુધી અમે! નથી સમજી શક્યા. હવે, તો તું! પરણી ગઈ છે હવે, તો આ ગાંડપણ મૂક. કંટાળી ગયા છે અમે પણ! 
     રેખા! બોલી કંટાળી ગયા હોવ તો મારી નાંખો પણ પાછી તેના! ઘરે નહિ જાવ. તેના! પપ્પા! એ સાંત્વના આપી સારું હવે, અમે લોકો! તને! ત્યાં નહિ મોકલીએ શાંત થા અને પાણી પી ને શાંતિ થી સૂઈ જા અને તને! પણ કહું છું ફરી આ વિષય પર ચર્ચા ન થવી જોઈએ એમ કહી રેખા! ના પપ્પા! બહાર આવી ગયા. પાછળથી તેની મમ્મી! પણ બહાર આવી કહેવા લાગી હવે, શું થશે? અમીત! ને ફોન કરીને કહી દો રેખા! અહીં આવી છે, નહીં તો એ લોકોને ચિંતા થશે. 
       રેખા! ના પપ્પા! એ અમીત! ને ફોન જોડ્યો અને બહાર જઈ વાત કરી કદાચ રેખા! સાંભળી જશે એ ડરથી ખાલી રેખા! અહીં છે એટલું જ કહીને ફોન કાપી નાખ્યો. અને થોડી વાર પછી તેઓ પોતે! જ અમીત! ઘરે આવ્યા, શું વાત બની જમાઈરાજ!? કેમ રેખા! આવા કપડે આવી અમે! પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેણે! કીધું હું! મરી જઈશ પણ ત્યાં પાછી નહિ જાવ, એટલે મને! ચિંતા થઈ અને અમે! કશું બોલી ન શક્યા. હવે, તમે! જ જણાવો શું થયું હતું?? પછી અમીતે! ઈતિ થી અંત સુધી બધી વાત કરી એટલે તરત રેખા! ના પપ્પા! ને ખ્યાલ આવ્યો કે, નાનપણથી જે તકલીફ હતી તે આજે ય રેખા! નો પીછો નથી છોડતી. રેખા! ના પપ્પા! ગૂમસૂમ થઈ ગયા તે! કશું બોલી ન શક્યા. અમીતે! કહ્યું પપ્પા! હવે, શું કરીશું? હું! રેખા! ને ભૂલી નહિ શકું આમ અચાનક આવું તેણે! કેમ કર્યું? મારા મમ્મી પપ્પા! ને રેખા! પ્રત્યે કોઈ અણબનાવ નથી એ લોકો! તો રેખા! ને ઘણી સાચવવા હતાં તો અચાનક શું બન્યું કંઈ સમજાતું નથી, ત્યારે રેખા! ના પપ્પા! એ મૌન તોડ્યું અને બોલ્યા અમને! માફ કરજો જમાઈરાજ! રેખા! નાનપણથી જ આવી છે તેને કોઇ સ્ત્રી! રૂપાળી લાગતી હોય તો તે તેનાથી! સહન નથી થતું અને તે ન કરવાનું કરી બેસે છે. મતલબ!?  શ્રેયા! એ પૂછ્યું. 
રેખા! નો નાનપણનો કિસ્સો કહી સંભળાવ્યો અને બધા! ડઘાઈ ગયા પણ શ્રેયા! ને નોર્મલ લાગ્યું કારણ કે, શ્રેયા! એક માનસિક રોગોની ડૉ. હતી. શ્રેયા! બોલી અંકલ! તમે જરાય ચિંતા ન કરો રેખા! ને સારું થઈ જશે મારા! કલીનિક માં રેખા! જેવા કેટલાય પેશન્ટ આવે છે અને નોર્મલ થઈ પાછા જાય છે,પણ આના માટે મારે! રેખા! ને વિદેશ લઈ જવી પડે, હાલની પરિસ્થિતિ જોતા તે! કોઈની ય સાથે ક્યાંય જવા તૈયાર નહીં થાય તો શું કરવું? રેખા! ના પપ્પા! ખુશીના ભાવ સાથે બોલ્યા. એક રસ્તો છે રેખા! ને હીપનોટાઈઝ કરી લઈ જવી પડશે. એ હું! સંભાળી લઈશ તેના પાસપોર્ટ અને વિઝા પણ આવી જશે. બસ હવે, રેખા! ની ચિંતા છોડી ઘરે જાવ બે દિવસમાં હું તેને વિદેશ લઈ જઈશ અને અમીત! પણ ત્યાં જ છે પછી તો ફીકર જ નહીં ને?? હા! ભલે, હું! રજા લઉં. 
     રેખા! ની મમ્મી ને બધી વાત કરી બંને! જણાએ રાહતનો શ્વાસ લીધો. બે દિવસ પછી શ્રેયા! બુરખો પહેરીને રેખા! ને મળવા આવી પ્લાનીંગ પ્રમાણે રેખા! ના પપ્પા! એ આયોજન કરી રાખ્યું હતું. રેખા! તને કોઈ! મળવા આવ્યું છે. કોણ છે? ખબર નથી તું! આવીને મળી જજે અમે! લોકો બહાર જઈએ છીએ. થોડી વારમાં રેખા! બહાર આવી પ્લાનીંગ પ્રમાણે શ્રેયા! રેખા! ને હીપનોટાઈઝમ કરી  લીધી, હવે, શ્રેયા! જેમ કહે તેમ રેખા! કરવા લાગી. હવે, બહાર ગાડી તૈયાર જ હતી, ફટાફટ રેખા! ને લઈને શ્રેયા! એરપોર્ટ પહોંચી ગઈ, ત્યાં બધા! રાહ જોઈને ઊભાં હતાં. જરાક પણ વિલંબ કર્યા વગર સૌએ પોત પોતાની જગ્યાએ બેસી ગયા અને વિમાન ઉપડી ગયું. રેખા! ને ઘેનની દવા આપવી પડી કારણ કે, થોડું મોડું થાય તેમ હતું પણ શ્રેયા! એ માઇનોર ગોળી આપી હતી જેની કોઈ સાઈડ ઈફેક્ટ નહતી. એરપોર્ટ પરથી ઉતર્યા તેવા જ રેખા! ને સીઘા કલીનિક પર લઈ આવ્યા. રેખા! ના લવારા ચાલુ થઈ ગયા હતા. આ જોઈ શ્રેયા! સમજી ગઈ કે, રેખા! ભાનમાં આવી રહી છે, પૂરી ભાનમાં આવે તે પહેલાં હીપનોટાઈઝમ કરવું જરૂરી હતું, એટલે તે રેખા! ને અંધારા ઓરડામાં લઈ ગઈ હવે, રેખા! પૂરી ભાનમાં આવી ગઈ હતી. હું! ક્યાં છું તેવો સવાલ તેણે પૂછ્યો બરાબર એજ ટાઈમે તેની! સામે ઘડિયાળનું લોલક દેખાડવામાં આવ્યું અને ધીરે ધીરે તેને ફરી હીપનોટાઈઝમ કરી બધી બાબતો શ્રેયા! ને ખબર પડતી ગઈ રેખા! નાનપણમાં જે બન્યું હતું તે પણ કહેવા લાગી પછી શ્રેયા! એ પૂછ્યું તમે! બધી! જ સુંદર સ્ત્રી કેમ નથી ગમતી? ત્યારે રેખા! એ કીધું, કેમ કે, સુંદર સ્ત્રી! બહું ખરાબ હોય છે, તમને એવું કંઈ રીતે લાગ્યું? મને! ખબર છે એવી સ્ત્રી! ઓ બહું જબરી હોય છે. હું! નાની હતી ત્યારે એક સ્ત્રી! જે ખૂબજ સુંદર દેખાતી હતી, તેણે! એક નાનકડી છોકરી! રમતી હતી તે સ્ત્રી! ખબર હતી કે, છોકરી! રમે છે છતાં ગાડી ધીમી ન કરી અને છોકરી!  ગાડીની અડફેટ માં આવી ગઈ છતાં તે સ્ત્રી! નીચે ઉતર્યા વગર જતી રહી. આસપાસના લોકો! ભેગા થઈ ગયા અને પેલી છોકરી! ને દવાખાને લઈ ગયા, બસ, ત્યારથી મારા! મનમાં કોઈ સુંદર સ્ત્રી! ને જોવું છું તો મારી જાત! ને રોકી નથી શકતી જ્યાં સુધી તેનું અપમાન ન કરું મને! ચેન નથી પડતું. શ્રેયા! એ તેની! ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી અને પાછી તેને! હીપનોટાઈઝ કરી તેને! ઘરે મૂકી આવી. 
          રેખા! થોડી વાર પછી સ્વસ્થ થઈ અને તેની મમ્મી! ને પૂછ્યું મને! અજીબ ફીલીંગ થાય છે જાણે હું! ક્યાંક જઈને આવી છું તેવું લાગે છે, તેની મમ્મી! બોલી તું! તો અહીયા જ છે કદાચ સ્વપ્ન આવ્યું હશે. સારું મોઢું ધોઈ નાખ હું! ચ્હા બનાવી લાવું અને મમ્મી! રસોડામાં જતી રહી તેના પપ્પા! એ પૂછ્યું બધું બરાબર છે ને? હા! તમે! ગભરાશો નહિ.
      હવે, પ્રશ્ન એ હતો કે, રેખા! ને શું કહી દવા આપવી? રેખા! પૂછશે શેની દવા છે? તો શું કહેશું આ બાબતે તેના માતાપિતા! ચિંતા હતી. મૂઝાતાં હતાં ત્યારે જ તેની નાનપણની સહેલી! રેખા!  ને મળવા આવી. બધી ઘટના તેને! ખબર હતી, એટલે રેખા! ના પપ્પા! એ કહ્યું તેજલ! અમારું! એક કામ કરીશ? હા!.. હા!.. કેમ નહીં? તારે રેખા! ને આ દવા આપવાની છે અને કહેવાનું કે, આનાથી તારું વજન વધશે અને તાકાત પણ આવશે. તું! હાલ કેવી થઈ ગઈ છે? સારું અંકલ! સમજો આ દવા રેખા! ને લેતી કરી દઈશ, તમે! જરાય ચિંતા ન કરશો બધું યોગ્ય ટાઈમે થઈ જ જશે. આમ કહી તેજલ! રેખા! ને મળવા અંદર ગઈ. 
     તેજલે! તેને! જે દવા આપી હતી તે રેખા! નિયમિત લેતી હતી. લગભગ દોઢ મહિના પછી દવાની અસર થવા લાગી. એને બધું સારું લાગવા માંડ્યું, રેખા! એ તેના માતાપિતા! ને કહ્યું મારે! મારા ઘરે જવું છે, તમે લોકો! મને મૂકવા આવો અને બીજા જ દિવસે રેખા! પોતાના ઘરે આવી ગઈ. જાણે કશું બન્યું જ નથી એમ બધા રેખા! સાથે વાતચીત કરવા લાગ્યા. આજે અમીત! પણ આવવાનો હતો એટલે બધા! વધારે ખુશ હતા.  રેખા! એ આજે વહેલી અને અમીત! ને ભાવતી રસોઈ બનાવી હતી. અમીત! આવી ને જાણે કશું જ ન બન્યું હોય તેમ રેખા! ને કહ્યું સરસ રસોઈ બનાવી છે. રેખા! રડી પડી અને બોલી મારા થી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અરે, ગાંડી તારા! થી ક્યાં કોઈ ભૂલ થઈ છે? કે આમ, માફી માંગે છે? ખબર નહીં પણ મને! અંદર એવું કેમ લાગ્યા કરે છે, કે મેં! કોઈ ભૂલ કરી છે!! અમીતે! કહ્યું તારા! થી કોઈ  ભૂલ જ નથી થઈ,તો પછી મને! કેમ એવું લાગે છે?? અમીતે! હસતાં કહ્યું તને સ્વપ્ન આવ્યું હશે, ચાલ કાલે મારે વહેલા જવાનું છે એમ કહી અમીત! સૂઈ ગયો અને રેખા! વિચારતી રહી કે, મને સ્વપ્ન આવ્યું હશે? 
     સવારે અમીત! વહેલા ઉઠી તૈયાર થઈ ગયો. રેખા! એ કહ્યું તમારે ત્યાં કોઈ મિત્ર! છે કે, નહીં કોઈ દિવસ લેતાં આવજો '' ઓળખાણ મોટી ખાણ છે'' હા! છે ને એક મિત્ર! તેની પત્ની સાથે મારા! ઘરે આવે છે. મને!  એવું થાય છે કે, હું! તને! ત્યાં લઈ જાવ આવીશ? લે.. એમાં શું પૂછવાનું આવીશ જ ને. સાચું કહું તો મારે! ય તમારી! સાથે રહેવાની ઈચ્છા છે. સારું એના માટે વિઝા અને પાસપોર્ટ કઢાવવા પડશે પછી જ તું! આવી શકીશ. સારું તો જલદી કઢાવી દેજો. અમીત! આજે ખૂબ ખુશ હતો. પહેલી વાર રેખા! એ ખુલ્લા દિલથી વાત કરી હતી. 
       શ્રેયા! ને અમીતે! બધી વાતો કરી એટલે શ્રેયા! એ કહ્યું એક મહિના પછી તમે! રેખા! ને લાવી દેજો ત્યારે તે! બિલકુલ સ્વસ્થ થઈ ગઈ હશે. એક મહિના પછી અમીત! રેખા! નો પાસપોર્ટ અને વિઝા લઈને આવ્યો અને બંને જણા! વિદેશ ગયા. 
       શ્રેયા! અને રાજીવ! આવ્યાં રેખા! તેમને! જોઈ નોર્મલ હતી પણ અચાનક તેને બધું જ યાદ આવવા લાગ્યું એણે કેવી રીતે વિધવાના કપડા પહેરી લીધા હતા અને કેવું વર્તન કર્યું હતું. એતો અમીત! ના પગમાં પડી ગઈ અને કહ્યું હું! માફી ને લાયક નથી છતાં મને! માફ કરો. અમીતે! તેને! ઊભી કરી અને કહ્યું બધું ભૂલી જા. અને આ લોકો! ને મળ આ છે. ડૉ. શ્રેયા અને તેના પતિ રાજીવ! અમીત! તો આભો જ રહી ગયો. રેખા! તું આ બંને! ને ઓળખે છે? ત્યારે શ્રેયા! બોલી લાગે છે. ભાભી! ને બધું યાદ આવી ગયું છે. હા! તમે! સાચુ કહ્યું મને '' ઈતિ થી માંડી અંત'' સુધી બધું યાદ આવી ગયું છે અને સૌની ફરીથી માફી માંગુ છું. અરે, ભાભી! હવે ફરીથી લગ્ન કરી શુહાગન બની જાવ તો ખરા. અને સૌ હસવાં લાગ્યાં ફરીથી શ્રેયા! અને રાજીવે! બંને! ને વિધીસર લગ્ન કરાવ્યા. 
     આમ, ડૉ. શ્રેયા! એ એક મૂરઝાયેલા ફૂલની સુંગધ પાછી મેળવવા અમીત! ને ખૂબજ સહાય કરી હતી. 
        
        

      
       

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ