જીવન કલા
રૂપ! અને કલા! બંને જીગર જાન મિત્રો! બની ગયા હતા. રૂપ! પહેલાં થી જ શહેરમાં રહેતી હતી, જ્યારે કલા! ગામડામાં રહેતી હતી. હમણાં તેનું કુટુંબ શહેરમાં આવ્યું હતું, કારણ કે, ગામડામાં કોલેજ હોતી નથી, કલા! ના માબાપ! ઉચ્ચ વિચારો ધરાવતા હોવાથી કલા! ને કોલેજ કરવાનો મોકો મળ્યો, નહિ તો ગામડામાં છોકરી! ને ભણવા દેતાં નહિ. ગામડાઓમાં રહેતાં તમામના વિચારો છોકરી! એ '' પારકું ધન '' કહેવાય એટલે તેને ભણાવી ખોટો ખર્ચ કેમ કરવો ભણી ને છોકરી! એ કામ જ કરવાનું છે ને? પણ કલા! ના માબાપ! ના વિચારો મુજબ ભણીને જીવન કેવી રીતે જીવવું તેની પાક્કી સમજ છોકરી! ઓમાં આવે છે, એટલે છોકરીઓ! ને ભણાવવી જોઈએ.
નવી નવી કલા! સલવાર કમિઝમાં અતિ સુંદર દેખાતી હતી, ગામડામાં તો કોઇ સલવાર કમિઝ નહતુ પહેરતું કલા! ના પિતા! એ ઘણી ખરીદી તેના! અને તેના ભાઈ! માટે કરી હતી, જેમાં વેરાઇટી ચપ્પલ, જીન્સ, ટીશર્ટ વગેરે ખરીદીને બંને! ને આપ્યા હતાં તે! સારી પેઠે જાણતાં હતાં કે, શહેરની જીવનશૈલી કેવી હોય છે, કેમ કે, તેઓના વ્યાપાર સંબધે શહેરમાં આવવું પડતું. હવે, તો શહેરમાં જ રહેવાનું હોય પછી ગામડા સ્ટાઇલ રહેવુ યોગ્ય ન કહેવાય. ભલે, તે! જુનવાણી વિચાર ધરાવતા નથી છતાં અમૂક બાબતે તે! મક્કમતા જરૂર રાખતાં ઘરે ટાઈમસર આવવું મોટા સાથે કેવી રીતે બોલવું, વડીલ ઘરમાં આવે તો પગે લાગવું વગેરે.. વગેરે.
કલા! અને તેનો નાનો ભાઈ! પણ આવાં જ વિચારો ધરાવતાં હોવાથી તેઓ! નાં ઘરમાં ક્યારેય કોઈ દલીલ ઉઠતી નહિ બધા આનંદ થી રહેતાં હતાં. કલા! ના માતાપિતાને! બંને! ઉપર ખૂબ ગર્વ અને વિશ્વાસ હતો અને આ બે વસ્તુ બંને! એ જાળવી રાખી હતી.
આજે કોલેજનો પહેલો દિવસ હતો. કલા! શહેરની રીતભાત થી અજાણ હતી અને કોઈની સાથે બોલવાનું પહેલેથી ઓછું હતું. આ બાજુ રૂપ! કલા! જેટલી સુંદર ન હતી પણ અભિમાન તો તેના રગે રગમાં હતું. ખબર નહી કેમ આ બંને! મિત્રો કેવી રીતે બન્યા હશે. આવું દરેક વ્યક્તિ! વિચારતી હશે. આમ તો વિરુદ્ધ સ્વભાવની દોસ્તી લાંબી ચાલતી નથી પણ કલા! માં જરૂર એવો ગુણ હશે, ત્યારે જ આ દોસ્તી ટકી છે, એવું કોલેજમાં અંદર અંદર વાતો થતી.
કોલેજના પ્રથમ દિવસે રૂપ! બાઈક લઈને આવી હતી, કોલેજ કેમ્પસમાં બધાં તેની સામે જોઈ રહ્યાં હતાં. આ રીતે બાઈક ચલાવતી યુવતી! પહેલી વાર નજરે આવી. કલા! તેનું કાઈનેટીક પાર્ક કરતી હતી, ત્યાં જ રૂપ! નું બાઈકની ટક્કરથી કલા! નું કાઈનેટીક જમીન દોસ્ત થઈ ગયું, કલા! ને ખબર હતી કે, રૂપ! ની બેદરકારીથી આવું થયું હતું, અને રૂપ! ને પણ અંદાજ આવ્યો કે, મારું ધ્યાન ન હોવાથી કલા! નું કાઈનેટીકને ટક્કર વાગી છે, એટલે રૂપ! કલા! પાસે આવીને કહ્યું સોરી! મારી ભૂલથી તમારું કાઈનેટીક ને ટક્કર વાગી છે, કલા! હસીને બોલી કંઈ વાંધો નહીં ચાલ્યા કરે આવું તો. આ જોઈને રૂપ! ને આશ્ચર્ય થયું અને બોલી મને! એમ કે, તમે! મને! બે શબ્દો કહેશો પણ તમે! તો સાવ અલગ જ વર્તન કર્યું, અને રૂપે! હાથ આપી કહ્યું તમે! મારા ફ્રેન્ડ થવું ગમશે? હા, કેમ નહિ, જરૂર ગમશે અને કલા! એ પણ હાથ આપ્યો બસ પછી તો બંને! ખાસ મિત્રો! બની ગયા.
કલા! ઓછું તો બોલતી પણ કોઈની સાથે ઓછું ભળતી તેને કામ વગરની વાતો કરવી પસંદ નહોતી, એટલે જેવાં લેક્ચર પૂરા થાય કે, તરત રૂપ! મળી ઘરે જવાં નીકળી પડતી, જ્યારે રૂપ! ને ઘણા મિત્રો! તેમાય છોકરા! ઓની સંખ્યા જૂજ હોય, ઘણીવાર કલા! ને કહેતી જવાય છે, ઘરે શું ઉતાવળ છે? ત્યારે કલા! માત્ર એટલું જ કહેતી. તારા! અને મારા! વિચારોમાં જમીન આસમાનનો ફેર છે, તને! આ બધું પસંદ છે, મને! નથી, કારણ કે, મારો ઉછેર ગામડામાં થયેલો છે, અને તારો! શહેરમાં એટલે રૂપ! જોડે કોઈ જવાબ જ હોય.
કલા! રૂપ! ને કહેતી તારે મારી સાથે સમય વિતાવવો હોય તો મારું! ઘર ખુલ્લુ છે, જ્યારે મન થાય ત્યારે આવી જજે, એટલે ઘણી વાર તે! કલા! ના ઘરે આવતી અને કલાકો સુધી બંને! વાતો કરતાં આમ તો બંને! વિચારો નહોતાં મળતાં છતાં બંને! એકબીજા પ્રત્યે અનન્ય ભાવ હતો. કોઈ દિવસ પોતાના વિચારોની દલીલો નહોતાં કરતાં.
રૂપ! નો એક બોયફ્રેન્ડ હતો, તે કલા! વિશે ઘણીવાર કહેતો તારી ફ્રેન્ડ કેમ કોઈ દિવસ કોઈની સાથે ભળતી નથી? ત્યારે રૂપ! પણ એક જ જવાબ આપતી તેની વિચારો અને આપણા વિચારો સાવ જુદા છે, તેનો! ઉછેર ગામમાં થયેલો છે, એટલે બાકી સ્વભાવે એટલી પ્રેમાળ છે, કે મને તેનાં વગર જરાય ફાવતું નથી, એ આટલો લગાવ ન રાખ તેનાં લગ્ન થઈ જશે પછી શું કરીશ? આમેય ગામડામાં છોકરી! ના લગ્ન વહેલા કરી દેવાય છે, આ વાત રૂપ! ભૂલી જ ગઈ હતી, ચાલ પછી મળીએ આજે મારે કલા! ને ઘેર જઈ આ વાતની ચર્ચા કરવી છે, અને રૂપ! ચાલી ગઈ તે! સીધી કલા! ના ઘરે આવી.
કલા! કલા! એમ બૂમો પાડતી અંદર ગઈ કેમ આજે કોલેજ નહોતી આવી? કલા! જરા શાંત રહી કહ્યું અંદર ચાલ અને પછી કહ્યું આજે મને! છોકરો! જોવા આવ્યો હતો, આ વાત મને રાત્રે જ ખબર પડી એટલે તને ફોન કરવાનું રહી ગયું, સોરી!..
એ બધું તો ઠીક છે, પણ તે! હા, પાડી એમ ન કહ્યું હાલ, મારી ઉંમર નાની છે? લે, પાછી ભૂલી ગઈ અમારા ગામમાં તો આજ ઉંમરે લગ્ન થઈ જાય છે, મારે તો હજુ મોડું છે, એમ કરી કલા હસવાં લાગી, પછી તો રૂપ! શું બોલે? સારું છોકરો! કેવો લાગ્યો તને ગમ્યો? કલા! શરમાતાં બોલી મારા ગમવાં ન ગમવાંનો પ્રશ્ન નથી, મારાં માતાપિતાને! ગમ્યો હશે ત્યાં જ મારું સાસરું થશે. ખરી છે, તું! તો આમાં તારી કોઈ પસંદ નહીં? યાર મને મારા માતાપિતા! પુરો વિશ્વાસ છે, તે લોકો! મારા માટે યોગ્ય મૂરતિયો જ પસંદ કરશે, એ લોકો! પૂરી તપાસ કરશે અને મારા લાયક હશે તોજ હા, પાડશે નહિ તો ના, પાડી દેશે, પછી મારે શેની ચિંતા? માની ગઈ તને તો હો.. અને કલા! હસી પડી.
છોકરો! યોગ્ય ન લાગતાં કલા! ના માબાપે! ના પાડી દીધી. આમ એક વર્ષ વીતી ગયું, ફરીથી વાત આવી અને કલા! ના માબાપને! છોકરો! ગમી ગયો અને મજાની વાત તો એ હતી કે, છોકરો! કલા! ની કોલેજમાં જ અભ્યાસ કરતો હતો અને રહેવાનું પણ કલા! ના ઘરની સામે જ પછી તો પૂછવું જ શું. મયુર! પણ ગામડાં માંથી શહેરમાં સ્થાયી થયેલા, મયુર! ના પપ્પા! અને કલા! ના પપ્પા! ના વિચારો સરખા જ હતાં એટલે પછી તો '' કરો કંકુના '' મયુર! ને કલા! ખૂબજ પસંદ આવી એટલે તેની સાથે વાતચીત કરવાની મંજુરી માંગી બંને! ના પપ્પા! ઓએ હા, પાડી. એકલે બંને! જણા પાછળના ગાર્ડન મા બેઠા, કલા! ખૂબજ શરમાળ હતી અને બોલવાનું પણ ઓછું એટલે મયુરે! કહ્યું તમારે! મને! કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, એટલે કલા! એ માત્ર '' માથું ધૂણાવ્યું'' બસ, પછી તો મયુર! ઘરે આવી તેના પપ્પાને! કહ્યું મને છોકરી! પસંદ છે, આ બાજુ કલા! ને તેના પપ્પા! એ પૂછ્યું બેટા! તને મયુર! પસંદ છે? ફરી પાછું '' માથું ધૂણાવી '' કલા! શરમાઈ અંદર જતી રહી.
સવારે કોલેજ માં આવી ત્યારે કલા! ખૂબજ ખુશ જણાતી હતી, એટલે રૂપે! ક્હ્યું શું વાત છે? આજે તારું મુખડું કંઈ કહી રહ્યું હોય તેમ લાગે છે ને. પાછી શરમાઈ કલા! બોલી કાલે મને છોકરો! જોવા આવ્યો હતો, તે કઃઇ બોલે તે પહેલાં જ રૂપે! કહ્યું તને છોકરો! પસંદ આવી ગયો લાગે છે, તને! કોણે કહ્યું તારા લાલગુલાબી ચહેરો જ '' ચાડી ખાય છે ``કે, તને છોકરો! ગમી ગયો છે. હા, યાર! સારો છે, અને ખાસ વાત કહું? રૂપ! જરા ઉતાવળી થઈ ગઈ શું વાત છે, જલદી બોલ. એજ કે, તેઓ! આપણી કોલેજમાં અભ્યાસ કરે છે, અરે, યાર! મસ્ત ખબર આપી દિલ ખુશ કરી નાંખ્યું એમ કહી કલા! ને ફુદરડી ફેરવી નાંખી, બસ, બસ હવે, ચક્કર આવે છે, એટલે રૂપે! ફુદરડી ફેરવવાનું બંધ કર્યું. સરખી રીતે બોલવા દઈશ? હજુ કંઈ બાકી છે? હાસ્તો, વાહ! આજે તો મજા આવી ગઈ યારરરર. હવે, બેસ અને શાંતિથી કહે બીજી ખુશ ખબર, તો સાંભળ દિલ પર હાથ રાખી મયુર! અમારાં ઘરની સામે જ રહે છે, શું વાત કરે છે?? રૂપ! તો રીતસર ઉછળી પડી અને બોલી '' ગામમાં પિયર ને ગામમાં સાસરું '' નસીબદાર છે, અને હું! પણ તું! કેમ? શું કેમ? આપણે જુદા નહિ પડીએ ને મેં! તારાથી! એક વાત છુપાવી છે, કઈ વાત? કલા! એ આશ્ચર્ય થી પૂછ્યું. હું! એક છોકરા! નાં પ્રેમમાં છું, તો મારાથી! કેમ છુપાવ્યું? કલા! રીસાઈ ગઈ. તને! એમ કે, આ ગમારને પ્રેમ એટલે શું નહિ ખબર હોય ને?? ના, યાર! આવું ન બોલ તારા વગર એક પળ પણ વસમુ લાગે અને આજે મારા બોયફ્રેન્ડે! એવું કહ્યું કે, કલા! ના લગ્ન થઈ જશે પછી શું કરીશ ત્યારથી મન બેચેન હતું, પણ તારી! આગળ હસતી આવી અને તે! આ સમાચાર કહીને મારું! દિલ ખુશ કરી નાંખ્યું. હવે, તો મને! જરાય ચિંતા નથી કેમ કે, મારો બોયફ્રેન્ડ અહીયા જ સ્થાયી થવાનો છે, એટલે આપણે બંને! હંમેશા સાથે જ રહીશું, એમ કહી રૂપ! ની આંખમાં '' ઝળઝળિયાં આવી ગયાં '' તે જોઈ કલા! પણ ભાવુક બની ગઈ અને સ્વસ્થ થઈ બોલી વાહ! ઈશ્વર તું સાચ્ચે જ અમારી સાથે છે, અને ઉપર જોઈ નતમસ્તક કર્યું આ જોઈ રૂપે! પણ ઉપર જોઈ નતમસ્તક કર્યું.
આજે પહેલીવાર રૂપે! કલા! ને તેની સાથે બહાર આવવાની જીદ કરી, ઇચ્છા ન હોવાં છતાં કલા! એ હા પાડી અને બંને! જણા લટાર મારવા રોડ પર આવ્યાં આમ, તો કલા! ના માબાપને! કોઈ વાંધો ન હતો પણ કલા! ને બહાર નીકળવું ઓછું પસંદ હતું. કલા! એક વાત પૂછુ હા.. હા.. પૂછને તને બહાર આવવું ઓછું પસંદ છે, મયુર! કહેશે તો પણ તારું વર્તન આવું જ હશે? ના, બિલકુલ નહીં બસ, ત્યારે મયુર! ની પસંદ મારી! પસંદ હશે, क्या बात है। मान गये जनाब। અને કલા! હસવાં લાગી. સામેથી મયુર! આવતો જણાયો કલા! તો નીચું જોઈ ચાલવા લાગી રૂપ! તેની વાતો માં મશગુલ હતી, તેણે! તો મયુર! ને જોયો ન હતો.અલી કલા! મેં! તને! કંઈ પુછ્યું તો કલા! એ રૂપ! નો હાથ જોરથી દાબ્યો રૂપ! ઓય..મા..શું થયું? મયુર! કલાને! જોઈ ઊભો રહ્યો, અને બોલ્યો કેમ છો? કલા! શરમાઈ ગઈ અને શાંત ઊભી રહી, રૂપ! '' વાતનો તાગ મળી ગયો '' એટલે બોલી તમે મયુર જીજુ! છો ને? મયુર! પણ થોડો શરમાઈ ગયો, આપ કોણ? હું કલા! ની ચહિતી ફ્રેન્ડ છું, ઓકે. પછી તો મયુર! ને વધારે ચાન્સ મળી ગયો વાતચીત કરવાનો તમારી ફ્રેન્ડ! બહું ઓછું બોલે છે, નહીં, હા.. એ સ્વભાવે ખૂબજ શરમાળ છે. કલા! એ ઇશારો કર્યો કે, જલદી ચાલ, પણ હવે, રૂપ! ને તો મયુર! નો સાથ મળી ગયો, એટલે કલા! ના છૂટકે ઊભા રહેવું પડ્યું છતાં, એક અક્ષર બોલી નહીં, થાકીને મયુર! બોલ્યો ચલો હું! નીકળું એમ કહી તે! તો જતો રહ્યો તેના! ગયા પછી કલા! એ રૂપ! કહ્યું ચીબાવલી શું કામ તેમને! ઊભા રાખ્યા, સગાઈ પહેલાં રસ્તા પર આમ તેમની! જોડે ન ઊભું રહેવાય અહીં તો ઠીક છે, ગામમાં આ રીતે કોઈ સગાઈ પહેલાં કોઈ ઊભું રહે તો ઘણી ટીકા થાય, તે આ ગામડું છે? તો પછી શેની ચિંતા કરે છે? મયુર! સાથે એક શબ્દ ના બોલી હોત તો તારું શું લૂટાઈ જાત? ખમીર! ના જોયું હોય તારું! ખમીર....
થોડા દિવસ પછી કલા! ની સગાઈ થવાની હતી, એટલે રૂપે! કહ્યું આટલા વહેલા હજુ તું! મયુર! ને સારી રીતે ઓળખતી નથી, તે! મળે તો એક શબ્દ નથી બોલતી જાણ્યા વગર તેની! સાથે સગાઈ કરવાની? મને થોડું વિચિત્ર લાગે છે, હા, લાગે ફરીથી કહું તારો ઉછેર શહેરમાં થયો છે ને એટલે, એકદિવસ ગામડે આવ આમેય આવવું તો પડશે ને, મારાં લગ્ન માં. એટલે લગ્ન પણ કરી દઈશ? Very amazing. કલા! એ હસતાં કહ્યું તને! આખું ગામડું જ amazing લાગશે, કારણ કે, તે! ગામડું જોયું જ ક્યાં છે?
આજે કલા! ની સગાઈ હતી. રૂપ! ને વહેલું આવવું હતું પણ કોલેજમાં તેની! અને કલા! ની ફી ભરવાની તેઓ બંને ભૂલી ગયા હતાં અને આજે છેલ્લી તારીખ હતી, તેના! જેવા કેટલાય ને ફી ભરવાની હોવાથી વધારે મોડું થઈ ગયું હતું, ત્યાં સુધી તો કલા! ને તૈયાર થઈ ગઈ હતી. રૂપ! આવી ને કલા! ને આ રીતે તૈયાર થયેલી જોઈ તે! તો '' ચક્કર ખાઈ ગઈ '' કલા! શું લાગે છે, યાર હું! તો દીવાની થઈ ગઈ તો પછી જીજુ! ની તો હાલત જ ખરાબ થશે . તેમણે! જોઈ તને!? ના, હું! તારી! રાહ જોતી હતી, તું! આવે પછી બહાર આવું ને, ચાલો હું! આવી ગઈ. રૂપ! ના કહ્યાં પ્રમાણે મયુર! હોંશ ખોઈ બેઠો. માંડ માંડ સ્વસ્થ થઈ બેસી રહ્યો. પછી સગાઈની રસ્મ પૂરી થઈ. બધા! જમીને વિદાય થયા. મયુર! થોડી વાર રોકાયો તેને! કલા! સાથે વાત કરવી હતી, રૂપ! હાજર જ હતી, એટલે કલા! એ ખાસ વાત ન કરી. મહિના પછી લગ્ન હોવાથી કલા! અને તેનાં ઘરવાળા ગામડે ચાલ્યા ગયાં. પંદર દિવસ બાકી હતાં એટલે રુપ! પણ આવી ગઈ. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી, રૂપ! ને કલા! ની મમ્મી! ગામ બતાવવા લઈ ગઈ કેમ કે, કલા! ને હવે, બહાર ન નીકળાય. આખું ગામ જોઈ રૂપ! બોલી માસી! કેટલું કુદરતી વાતાવરણ છે, એકદમ શાંત અને સ્વચ્છ હા, બેટા!
પછી, બંને! ઘર તરફ વળ્યા., આમે ય કાલે જાન આવવાની હતી, એટલે પીઠીની તૈયારી કરવાની હતી, પીઠી ચોળતાં રૂપ! બોલી માસી! મને ય આપો ને, કલા! ની મમ્મી! એ હસતાં હસતાં કહ્યું બેટા! હજી તું! કુંવારી છે, અને કુંવારા પીઠી ને ના અડી શકે. આતો જબરું! પીઠી ચોળાયા પછી કલા! નો નિખાર વધી ગયો. રૂપ! તો જોઈ જ રહી તેની! પાસે શબ્દો નથી કંઈ કહેવાનાં. સવારે જાનનું આગમન થયું અને વિધીસર લગ્ન થઈ ગયા, જાનની વિદાય થઈ એટલે રૂપ! પણ જાન સાથે અમદાવાદ પરત આવી.
બે દિવસ પછી રૂપ! કલા! ને મળવા ગઈ, ત્યારે તેણે ડ્રેસ પહેર્યો હતો, રૂપ! બોલી સારું છે, લગ્ન પછી આ છુટ મળી નહિતર લગ્ન પછી બધા સાડી પહેરવાનું કહેતા હોય છે, નસીબદાર છે. કલા! હસીને બોલી ચાલ ઝુલે બેસીને વાતો કરીએ અને બંને ઝુલે બેઠા કેવું છે? સાસરીમાં સેટ થઈ ગઈ? હા, બધા સારાં છે, ને? કોઈ દિવસ કોઈની સાથે અણબનાવ તો નથી થતો ને? જો સાંભળ કલા! એ તેને ખાનગી માં કીધું અણબનાવ થાય, વધુ વાસણ પડ્યા હોય તો એકબીજા સાથે કોઈ દિવસ અથડાય પણ જાય. એટલે આવી ઝીણી ઝીણી વાતો ઉપર બહું ધ્યાન નહીં આપવાનું. My god kala¡ your nature is calm.
કલા! હસીને બોલી આવો સ્વભાવ રાખવો ખૂબ જરૂરી છે, કાલે તારા! લગ્ન થશે ત્યારે તને! ખબર પડશે, ના, હો.. આપણે તો જેવાં છીએ લગ્ન પછી તેવા જ રહીશું. મને! તારી! જેમ રહેતાં નહિ ફાવે પાછી સલાહ ન આપતી કે, આ બધું શીખવું પડે. હું! તો જેવી છું તેવી જ રહીશ. ઓકે બાબા નહિ આપું સલાહ હવે ખુશ?
હવે, તો છેલ્લું વર્ષ પણ પૂરું થઈ ગયું હતું એટલે કલા! ઘર સંભાળી રહી હતી અને મયુર! ને સારી કંપની મા જોબ મળી ગઈ. જ્યારે રાજ! ને રૂપ! સાથે લગ્ન કરવાનાં બાકી હતાં રાજ! ને મનમાં એમ કે, બંનેના ઘરવાળા માની જાય તો નોકરી પણ કરીશું પણ હાલ, તો બસ એકજ લક્ષ છે, બધા લગ્ન માટે મંજુરી આપી દે, પણ મંજૂરી ન મળતા બંને! એ ભાગી લગ્ન કરી લીધા. આ વાત કલા! ને પણ નહોતી કરી રૂપ! જાણતી હતી કે, કલા! મને રોકશે અને ઘરવાળાને મનાવ પણ એ શક્ય નહોતું તે લોકો! કોઈ કાળે સહમતિ નહિ આપે એટલે બંને! એ મંદિર મા લગ્ન કરી લીધા. પાછળથી હારીખાઇ બંનેના ઘરવાળા માની ગયા અને બંને! ને વિધીસર લગ્ન કરાવી આપ્યા.
હવે, રાજ! ને પણ સારી જોબ મળી ગઈ એક મહિના પછી રૂપે! નોકરી કરવાની વાત રાજ! ને કરી રાજે! કહ્યું તું! ઘરનું કામ કાજ કરી આરામ કરને. આપણે પૈસે ટકે સુખી છીએ પછી શું કામ નોકરી કરવી છે? એટલે રૂપે! કહ્યું ટાઈમ પાસ અને ઘરનાં કામ નૈકરો કરે છે, અને આમ ય મને ઘરનાં કામ માં રસ પણ નથી. બસ મને ફ્રીડમ જોઈએ છીએ આખો દિવસ તારા ઘરમાં બધાં હાજર હોય છે, અને તે! લોકો! પાસે મને! બેસવું નથી ગમતું. જો તારી ફ્રેન્ડ કલા! ને હજુ તેના લગ્નને ઓછો ટાઈમ થયો છે, છતાં ઘરમાં કેવી હળીમળી ગઈ છે, અને તું! આવું બોલે છે, એ કલા! છે, અને હું! રૂપ! છું. હવે, મારે કંઈ નથી સાંભળવું આતો તને! વાત કરી બાકી હું! નોકરી કરીશ તે! ફાઈનલ છે. ઘરમાં કોઈ ને પણ વાત નથી કરી અને સવારે નીકળી ત્યારે તેની! સાસુ! એ કીધું રૂપ! સવાર સવારમાં ક્યાં જાય છે? મેં! તેમને વાત કરી છે, એટલે એમને પૂછી લેજો. પહેલો દિવસ હતો એટલે રૂપ! રાજ! કરતાં ય વહેલી નીકળી ગઈ. રૂપ! ની સાસુ! એ રાજ! ને પૂછ્યું આ રૂપ! ક્યાં ગઈ મમ્મી! એ નોકરી કરવા માગે છે, એટલે આજે તેનો! પહેલો દિવસ હોવાથી વહેલી ગઈ કાલથી અમે બંને! સાથે જઈશું મેં! તો તેને! કહ્યું શું જરૂર છે, નોકરી કરવાની પણ એ ન માની સારું કરવા દેને આખો દિવસ ઘરમાં કંટાળો આવે બહાર જાય તો સારું એને લાગે. એટલે જ મેં! સારુ જજે પણ તમારી! રજા વગર કેવી રીતે જવાય એટલે મેં! કહ્યું અમારા ઘરમાં ખાલી મને! ખબર હોય એટલું પૂરતું છે, તું! તારે બેફિકર થઈ ને જા એતો તેમને! કહી દઈશ.
રૂપ! ના ઘરમાં બધી છુટ હતી. ડ્રેસ પહેરીને ઓફિસે જઈ શકે, રવિવારે પિયર માં પણ જઈ શકે, રાજ! ને કોઈ કામ હોય તો તે! એકલી જઈ આવતી, કોઇ વાતની પાબંધી ન હતી.
છતાં મહિનામાં બે - ત્રણ વખત રૂપા! રાજ! નો ઝઘડો થઈ જતો. આ વખતે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ અને રૂપા! તેના પિયર પાછી આવી ગઈ. આ વાત કલા! ને ખબર પડી કે, કલા! દોડતી રૂપ! ને મળવા દોડી આવી, કેમ અચાનક આવી હજુ તો વેકેશન પડવાની વાર છે ને? તું! દરવખતે વેકેશન માં આવતી હોય છે એટલે પૂછ્યું.
રૂપ! ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, અને કલા! ને ભેટી પડી. કલા! રાજ!ની જોડે મને નહિ ફાવે એટલે હંમેશ માટે મારે ઘરે આવી ગઈ, કલા! પાણી લેવા અંદર દોડી ગઈ અને રૂપ! ને આપી કહ્યું આ પાણી પી અને શાંતિ થી બેસ, મારે મમ્મી પપ્પા! ની રોટલી બનાવવાની બાકી છે, હું! ફટાફટ બનાવી આવું.
કલા! તેનું કામ પતાવીને આવી હવે, માંડીને વાત કર શી વાત બની કે, તું! રીસાઈ ને આવી ગઈ? અરે, જવા દેને રાજ! નો સ્વભાવ જ નથી સારો ઓકે.. તને આજે ખબર પડી રાજ! નો સ્વભાવ નથી સારો? તમે લોકો! તો કોલેજના ફ્રેન્ડ હતા ને? તું! કહેવા શું માંગે છે? એજ કે, તું! ખોટું કરી રહી છે.
કલા! એ રૂપા! નો હાથ પોતાના હાથમાં લઈ બોલી વર્ષોથી તને! ઓળખું છું, અને તારા! સ્વભાવને અરે, મારે! તને કશું નહોતું કહેવું, પણ લાગે છે, હવે, કહેવું પડશે શું! રૂપે! આશ્ર્ચર્ય થી પૂછ્યું. જો ધ્યાન થી પહેલાં મારી! વાત સાંભળી લે. પછી તને! જે યોગ્ય લાગે તે કરજે, ઓકે.... બોલ...
કલા! એ કહેવાનું ચાલુ કર્યું. મારો! ઉછેર ગામડામાં થયેલો છે, હું! એમ કહીશ શહેર હોય કે, ગામડું પણ, સાચું કારણ આપણા વિચારો કેટલા ઉચ્ચ છે, તે મહત્ત્વનું છે. હું! સાસરે આવી અને મારા સાસરિયાંઓને કદી કશું કહેવાનો મોકો નથી આપ્યો. લગભગ એક વર્ષ થવા આવ્યું મારા! લગ્ન ને આજદિન સુધી મને નથી યાદ કે,મારો! અને મયુર! નો ઝઘડો થયો હોય. અરે, એવું તો નહીં હોય કે, મને! બધીજ વસ્તુ ગમતી હોય કોઈવાર એવું પણ થાય કે, મયુર! ને મસાલો ખાવાની આદત છે, મે! માત્ર એકજ વાર ટોક્યા હતા, પણ તેમણે! મારી વાત માની નહીં મને! તે વખતે ખુબજ દુઃખ લાગ્યું હતું અને મનમાં એમ પણ થતું તેમના ભલા માટે જ કહું છું ને? ઘણી ઘણી વાર હું! રડી પડતી એક વાર મયુર! જોઈ ગયા મને! રડતાં એટલે મારા રડવાનું કારણ પૂછ્યું બહું પૂછતાં મે! કારણ જણાવ્યું, બસ ત્યારથી એમણે! મસાલા ખાવાનું છોડી દીધું, મે! તેમને! હુકમ કે દલીલ કરી હોત તો આજે ય તે! મસાલા ખાતા હોત ને?.
રૂપ! તે એક કહેવત સાંભળી હશે '' સ્ત્રીની બુધ્ધિ પગની પાની એ'' આ કહેવત અમસ્તી તો નહીં પડી હોય ને? જરા થોડો વિચાર કર ભગવાને! પુરીષ! અને સ્ત્રી! ને અલગ બનાવ્યાં છે, અને આપણને! સહનશીલતા આપી છે, તો પુરુષ! ને એક સુઝ આપી છે, એટલે કે, પુરુષ! ક્યારેય દિલથી નથી વિચારતો, જ્યારે સ્ત્રી! દિલથી વિચારી ઘણી વાર ભૂલ કરી બેસે છે, અને એટલે જ આ કહેવત પડી હશે.
તને ખબર નહીં હોય, પણ આપણે સ્ત્રી! ઓએ જ્યારે ઘરમાં કોઈ વાતે ચર્ચા થતી હોય ત્યારે ચૂપ જ રહેવાનું સારું છે, ઘરમાં પિતા! પતિ! પ્રેમી! કે, ભાઇ! ભાઈ! અથવા મિત્ર હોય ત્યારે આપણે એ લોકોની વાતો માં વચ્ચે ન બોલવું જોઈએ. તને! ખબર છે, ર મારો ભાઈ! મારા! કરતાં નાનો છે, છતાં હું! તેની! વાત માની લઉ પાછળ થી મને! સમજમાં આવે કે, હું! ખોટી હતી. બસ, આનાથી વધારે તને! શું કહું તું! સમજદાર છે. કલા! એ મૌન ધારણ કરી લીધું અને રૂપ! ઉપર કલા! ની વાતો એટલી ઊંડી અસર થઈ કે, તરત કહ્યું ચાલ કલા! આપણે વેકેશન માં મળીશું અને સામાન લઈ પાછી તેનાં સાસરે પહોંચી ગઈ. રાજ! ને તરત ખ્યાલ આવી ગયો કે, કલા! ને મળીને આવી છે, પણ તે! કશું બોલ્યો નહિ. રાજ! સતત નિરીક્ષણ કરી રહ્યો હતો કે, રૂપ! માં પરિવર્તન આવી રહ્યું હતું. હવે, તે! પણ રાજ! નો '' પડ્યો બોલ ઝીલી લેતા '' નજર આવવા લાગી હતી. રાજે! કલા! ને ફોન થી આભાર માન્યો અને કહ્યું તમે! રૂપ! ના સ્વભાવને બદલી નાખ્યો, અને કલા! ખુબ ખુબ ખુશ થઈ અને કહ્યું '' અંત ભલા તો સબ ભલા''
શહેરમાં રહેવું કે, ગામડામાં તે મહત્ત્વનું નથી તમારા વિચારો કેટલા ઉચ્ચ છે, તેનાં ઉપર તમારા જીવનનો આધાર છે.
હહહ
Comments
Post a Comment