ભગવાને આપણને વિચારો કરવાની શક્તિ કેમ આપી હશે? કેમ પક્ષી કે પશુઓને આ ભેટ નહીં આપી હોય, કારણ કે, ભગવાન! પણ જાણે છે, કે આપણે વિચારો કરી નવી તાકાત, નવી સ્ફૂર્તિ, નવો જોશ લાવી શકીએ છીએ. માણસ! જ એવું સામાજિક પ્રાણી છે, જે વિચારો કરી શકે છે, માત્ર માણસ! ને વિચાર કરવાની એક અમૂલ્ય ભેટ આપી છે, પણ હવે, વાત આવે છે, ભગવાને! માણસ! ને બે મગજ પણ, આપ્યા છે. એક છે, જાગૃત મન અને બીજું છે, અર્ધજાગૃત મન. આ બાબત તો બધાને ખબર છે, એટલે વધારે ઊંડાણ માં નથી ઉતરવું એમ મને! લાગતું હતું, પણ હું! ખોટી પૂરવાર થઈ જ્યારે મે! મહેસૂસ કર્યું કે, ખાલી આપણે ભણવાનો પિરિયડ પૂરો થઈ ગયા પછી અને આપણે ડૉ. કે, એન્જિનિયર બની ગયા પછી આપણે શું ભણી ગયા હતાં તે તદ્દન ભૂલી ગયા છીએ. આપણે આપણાં કામ માં એટલાં વ્યસ્ત થઈ ગયાં હોઈએ છીએ કે, આપણને એ પણ યાદ નથી રહેતું કે, આપણે જાણતાં - અજાણતાં કેટલી મોટી ભૂલ કરી રહ્યાં છીએ? આપણાં ભણવામાં માનસશાત્ર પણ આવતું હતું, આ માનસશાત્ર એટલે કે, મનનું વિજ્ઞાાન આપણે ભણવા ખાતર ભણી લીધું અને ડીગ્રી પણ મેળવી લીધી, પણ જીવન કેવી રીતે જી...
રૂપ! અને કલા! બંને જીગર જાન મિત્રો! બની ગયા હતા. રૂપ! પહેલાં થી જ શહેરમાં રહેતી હતી, જ્યારે કલા! ગામડામાં રહેતી હતી. હમણાં તેનું કુટુંબ શહેરમાં આવ્યું હતું, કારણ કે, ગામડામાં કોલેજ હોતી નથી, કલા! ના માબાપ! ઉચ્ચ વિચારો ધરાવતા હોવાથી કલા! ને કોલેજ કરવાનો મોકો મળ્યો, નહિ તો ગામડામાં છોકરી! ને ભણવા દેતાં નહિ. ગામડાઓમાં રહેતાં તમામના વિચારો છોકરી! એ '' પારકું ધન '' કહેવાય એટલે તેને ભણાવી ખોટો ખર્ચ કેમ કરવો ભણી ને છોકરી! એ કામ જ કરવાનું છે ને? પણ કલા! ના માબાપ! ના વિચારો મુજબ ભણીને જીવન કેવી રીતે જીવવું તેની પાક્કી સમજ છોકરી! ઓમાં આવે છે, એટલે છોકરીઓ! ને ભણાવવી જોઈએ. નવી નવી કલા! સલવાર કમિઝમાં અતિ સુંદર દેખાતી હતી, ગામડામાં તો કોઇ સલવાર કમિઝ નહતુ પહેરતું કલા! ના પિતા! એ ઘણી ખરીદી તેના! અને તેના ભાઈ! માટે કરી હતી, જેમાં વેરાઇટી ચપ્પલ, જીન્સ, ટીશર્ટ વગેરે ખરીદીને બંને! ને આપ્યા હતાં તે! સારી પેઠે જાણતાં હતાં કે, શહેરની જીવનશૈલી કેવી હોય છે, કેમ કે, તેઓના વ્યાપાર સંબધે શહેરમાં આવવું પડતું. હવે, તો શહેરમાં જ રહેવાનું...
પુસ્તક એતો જીવનનું ઘડતર છે, છતાં આજે પુસ્તકોની કિંમત એક રદ્દી બની ગઈ છે, તો આ કથન ખોટું નહિ જ ગણાય. આ વાત પુસ્તકોનાં મોં એ સાંભળીએ તો કદાચ એની અસર વાંચકો પર પડશે તેવું મારું માનવું છે. એક ગ્રથલાયની મુલાકાતે જઈ પુસ્તકોની આપવીતી કહું છું. અંદર પ્રવેશતાં કંઈક અવાજ સંભળાય રહ્યો હતો મેં! '' કાન માંડ્યા '' તો ખબર પડી આતો પુસ્તકો અંદર અંદર વાતો કરી રહ્યાં હતાં. સૌથી પહેલાં ફૂલવાડી રડવા લાગી, રડતાં રડતાં કહે હવે, તો કોઈના ઘરમાં મારો પ્રવેશ બંધ થઈ ગયો છે, પહેલાં તો રવિવારે નાના ભૂલકાઓના હાથમાં મારો જ વાસ હોય, વાંચતાં વાંચતાં સાંજ પડી જાય છતાં, થાક્યા વગર મને! મૂકતાં નહિ. બાળકો! ની માતા! બૂમો પાડી થાકી જાય પણ, મને! હાથમાંથી મૂકે જ નહિ, છતાં મૂકવી પડે તેમ હોય ત્યારે ફટાફટ જમી ફરીથી મારા! માં તલ્લીન બની જાય. ભૂલકાઓ તો ઠીક પણ તેમના દાદા દાદી! ને પણ મને! તેટલી જ પસંદ કરતાં હતાં, અભણ દાદા દાદી! ને વાંચતા ન આવડે તો ઘરના ભૂલકા! ઓ તેમને! વાંચી ને સંભળવતા હતા. કેવાં મારા! દિવસો હતા...
વાહ ખૂબ જ સરસ... ☺
ReplyDeleteઆભાર આપનો જી 😊
Delete