સુવિચાર

સારા થવામાં સચ્ચાઈ છે, 
જ્યારે જૂઠું બોલવાનું  તો આમ વાત છે, 
સારું કાર્ય લોકોની આંખે ચડે, કે ના પણ ચડે, 
જ્યારે ખરાબ કાર્ય છાપરે ચડી જાય છે. 
આ જ છે, હરકોઇની કહાની. 

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ