ભાભી
આમ તો કિરદાર બધી છોકરીઓ ને નિભાવવાનું હોય જ છે, જોકે ઘરમાં તેનો પતિ એકનું એક સંતાન હોય છતાં સગાંવહાલાં સંતાનો દ્વારા તેને આ સંબોધન તો મળતું જ રહે છે. માયા! જોડે આવું જ બન્યું. હિતેન! તેમના માતાપિતાનું એકનું એક સંતાન છે. છતાં તેની મામા! ની છોકરી માયા! ને ભાભી થાય એટલે ભાભી! નું કિરદાર માયા! એ નિભાવવાનું આમ સગાંવહાલાં ને પણ સાચવવાની માયા! માં આવડત હતી. માયા અને હિતેન! નાં લવ મેરેજ હતા. કદાચ એટલે તે સગાંવહાલાં ઓને વધુ સાચવતી પણ એવું કશું નહોતું. માયાનો સ્વભાવ પહેલેથી પ્રેમાળ રહ્યો છે, અને હિતેન! સાથે લગ્ન કરવાની છુટ્ટી મળતાં તે વધારે પ્રેમાળ બની ગઈ. તેને પોતાનો પ્રેમ મળી ગયો હોય એને બધી જગ્યાએ પ્રેમ જ દેખાય એ સ્વાભાવિક બાબત છે. હિતેન! અને માયા! ખુબ ખુશ હતા. હિતેન! ના પપ્પાનો સારો બિઝનેસ હતો હવે હિતેન! પણ પપ્પા! ની સાથે જોડાય ગયો. એકદિવસ હિતેન! ના ઘરે તેની મામા! ની છોકરી રહેવા આવી તેણીને કોલેજ પૂરી થઈ ગઈ હતી. તેની પાસે હવે ટાઈમ હતો. ઘણીવાર માયા! તેને કહેતી કાજલ! બેન કોઈ દિવસ તો અમારે ઘરે આવો હંમેશા અમે જ આવીએ છીએ, એટલે કાજલ! હસીને કહેતી અરે ભાભી! આવીશ પૂરો મહિનો તમારા ઘરે રહીશ બસ મારું છેલ્લું વર્ષ પૂરું થઈ જવા દો અને બંને હસી પડતાં.
આજે કાજલ! નું છેલ્લાં વર્ષની પરીક્ષા પૂરી થઈ હતી અને વાયદા મુજબ તે તેની ભાભી માયા! ને ત્યાં રોકાવા આવવાની હતી. માયા! એ તેની ભાવતું ભોજન તૈયાર કરી દીધું હતું. માયા! હિતેન! અને તેના પપ્પા! ઓફીસ જતાં રહે પછી એકલી જ હોય તેની સાસુ! તો બાળપણથી જ હિતેન! ને મૂકી ભગવાને પ્યારા થઈ ગયા હતા તેથી ઘરની બધી જ જવાબદારી માયા! પર હતી અને માયા! સારી રીતે પોતાની જવાબદારી બજાવતી ઘણીવાર હિતેન! પણ તેના વખાણ કરતો અને કહેતો તારી સાથે લગ્ન કરી હું ધન્ય બની ગયો છું અને માયા! શરમાઈ જતી.
અચાનક ડોર બેલ વાગ્યો માયા! સમજી ગઈ કે, કાજલ બેન! આવી ગયા લાગે છે તેણે ઉતાવળે બારણું ખોલ્યું જોયું તો ટપાલી હતો દિવાળીનું બોનસ બાકી હતું તો લેવા આવ્યો હતો. માયા! બોલી ઊભા રહો હું! હમણાં લઈ આવું અને ફટાફટ પાંચસોની નોટ લઈને આવી. દિકરી! સુખી રહે એમ કહી ટપાલી ચાલ્યો ગયો. ઘણી ટપાલો હિતેન! અને તેના પપ્પા! ની આવતી હોય છે અને પોસ્ટ મેન કામની બધીજ ટપાલો છેક ઘરે હાથો હાથ આપી જાય એટલે પાંચસોની નોટ તેને કોઈ ને પૂછ્યા વગર માયા! દર દિવાળી મા આપી દેતી. એટલો તો તેને હક્ક મળેલ હતો. આખી બપોર રાહ જોઇ છતાં કાજલ! દેખાણી નહિ બનાવેલ રસોઈ પણ ઠંડી થઈ ગઈ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. માયા! ને થોડી ચિંતા થવા લાગી, કેમ નહિ આવ્યા હોય ફોન પણ સ્વીચ ઓફ આવે છે, પછી વિચાર્યુ લાવ કાજલ! ના ઘરે ફોન લગાવું સામે થી કાજલ! ની મમ્મી એ ફોન ઉપાડ્યો નમસ્તે હું માયા! બોલું છું. કાજલ! બેન ઘરે થી નીકળી ગયા? અરે તે તો સવારમાં જ ઘરે થી નીકળી ગઈ હતી હજુ નથી આવી? કાજલ! ની મમ્મી! ને એકજાટકે કહી દીધું. ના હજુ નથી આવ્યા પણ તમે ચિંતા ન કરો અત્યારે ટ્રાફિક બહું વધી ગયો છે તો આવતા વાર લાગી હોય માયા! એ વાત વાળી લીધી. સારું આવે ત્યારે મને ફોન કરવાનું કહેજે અને ફટાક દઈ ફોન મૂકી દીધો માયા! મનમાં બબડી લાગે છે કાજલ! ના મમ્મી ગુસ્સે થયા છે. પછી ફોન મૂકી એ વિચારતી હતી નક્કી કાજલ! બેન પેલા લંપટને મળવા ગયા હશે મેં લાખ વાર એમને સમજાવ્યા આ છોકરો તમારા લાયક નથી એ ખાલી તમારા પૈસા ને ચાહે છે પણ કાજલ! બેન ને મારી વાતો ખોટી લાગે છે, મારે કાજલ! બેન ને આ રીતે પેલાને મળતાં અટકાવવા પડશે નહિ તો પેલો કાજલ! બેનની જીંદગી બરબાદ કરી દેશે. માયા ને સમજાતું નથી કે, કાજલ! બેન ને પેલાની અસલિયત કેવી રીતે બતાવું? જ્યારે તે કોલેજમાં હતી ત્યારે પેલો બદમાશ તેની કોલેજમાં જ હતો આખું વર્ષ રખડી ખાય અને બાપના રૂપિયા આપી પાસ થઈ જાય. માયા! તેને બરાબર ઓળખતી હતી. તે છોકરીઓને ફસાવવા માહિર હતો ખબર નહીં આ કાજલ! બેન ક્યાંથી તેની જાળ મા ફસાઈ ગયા? મને પહેલેથી આ વાતની ખબર હોત તો કાજલ! બેન ને ના પાડી દેત પણ મને તો પાછળથી ખબર પડી જ્યારે હું મારું કોલેજનું સર્ટીફિકેટ લેવા આવી ત્યારે મેં જોયું કે, કાજલ! બેન પેલા સાથે વાતચીત કરતી હતી છતાં મને એમ કે, કંઈ કામ હશે તો વાતચીત કરતાં હશે, પણ ફરી હું કોલેજમાં મારા કામના સંદર્ભમાં ગઈ ત્યારે જોયું તો કાજલ! બેન પેલાની બાઈક પાછળ બેસી ક્યાંક જતા હતા . મેં ઘરે આવી કાજલ! બેન ને ફોન કર્યો કે, તમે જેની સાથે ફરો છો તે છોકરો સારો નથી પણ કાજલ! એ કીધું તમે એને ઓળખતા નથી એ બહું પ્રામાણિક છે. કાજલ! માયા! ની વાતો ગણકાર્યા વગર ફોન મૂકી દીધો. હવે માયા! એ તેને રોકવાના ઘણા પ્રયાસો કર્યા પણ નાકામયાબ રહ્યાં. આજે માયા! ને લાગ્યું કદાચ કાજલ! બેન કોઈ ખોટું પગલું તો નહીં ભરે? હે... ભગવાન. કાજલ! બેનની રક્ષા કરજે એમ પ્રાર્થના કરી રહી હતી ત્યાં જ ડોર બેલ વાગ્યો માયા! જલદી થી બારણું ખોલ્યું તો કાજલ! મોટેથી બરાડી ઉઠી જોવો ભાભી! હું આવી ગઈ ને? હા! પણ મને તો તમારી! ચિંતા થતી હતી તમને ફોન લગાવ્યો તો સ્વીચ ઓફ આવતો હતો તો મેં તમારા ઘરે ફોન કર્યો. ભાભી! તમારે એવું નહોતું કરવા જોઈતું પણ મને તમારી ચિંતા થતી હતી પાછું તમારા! મમ્મી! એ કીધું તમે તો સવારના નીકળ્યા છો. કંઈ વાંધો નહીં પહેલાં મમ્મી! ને કહી દઉ કે, હું ભાભી! ના ઘરે પહોંચી ગઈ છું નહિ તો તે ઘર આખું માથે લેશે. સારું તમે! વાત કરો હું ચ્હા નાસ્તો બનાવું એમ કહી માયા! રસોડામાં ગઈ. વાતો કરતાં કરતાં કાજોલે! પેલા છોકરા! ની વાત કરી માયા! ને તે છોકરા! નું નામ સાંભળીને ગુસ્સો આવ્યો પણ ગમ ખાઈ બોલી કાજલ! બેન સાચું કહું છું તે છોકરો! તમારે લાયક નથી. મેં! તમને અગાઉ પણ આ વાત કરી હતી. હું! તમારું ભલું ઈચ્છું છું એટલે તમને! ફરી આગાહ કરું છું. પ્લીઝ તમે! મારી! વાત માનો પ્લીઝ પ્લીઝ!!
અરે! ભાભી! હું તમારી લાગણી સમજુ છું અને મને! તમારા! પર પૂરો ભરોસો છે, પણ મારી પણ લાગણી હોય ને!! બની શકે તમે તેને પહેલાં ઓળખતા હોવ પણ હું! તેને '' પગથી માથા સુધી ઓળખું છું '' તે! ખૂબજ પ્રામાણિક છોકરો! છે અને હું! તેને! ભૂલી શકુ તેમ નથી મારી! હાલત તો તમે! સમજો. માયા! તો આગળ શું બોલે તે! જાણે છે કે, પ્રેમમાં બુદ્ધિ ક્યાં સાથ આપે છે. પણ માયા! એ મનમાં નિર્ધાર કર્યો કે, પેલા અસલિયત કાજોલ! સામે લાવીને રહેશે. હસી ને માયા! બોલી! સારું તમે! જીત્યા હવે ચ્હા નાસ્તો કરો ઠંડો થઈ જશે અને બંને ચ્હાની મજા મજા માણવા લાગ્યા.
સાંજે બંને આટો મારવા બહાર નીકળ્યા, આજે હિતેન! અને પપ્પા! મીટીંગ માં હતાં એટલે જમીને મોડા આવવાના હતા. એટલે માયા! ને રસોઈ બનાવવાની ન હતી આમેય હમણાં જ બંને એ ચ્હા નાસ્તો કર્યો હતો એટલે હાલ ભુખ હતી નહીં એટલે માયા! એ કહ્યું ચાલો કાજલ! બેન હું! તમને! મુંબઈની સેર કરાવું અને બંને ચોપાટી પર નીકળી પડ્યા બંને એ ખૂબ સમય ચોપાટી પર વિતાવ્યો. કાજલ! તો પેલા! ને યાદ કરી રડવા લાગી. ભાભી! હું! મારા પ્રેમ! ને ખોવા નથી માંગતી તમે મારા ઘરમાં વાત કરજો ને હા! કરીશ બસ હવે હસો તો અને કાજલ! ના ચહેરા પર હાસ્યની લકીર છવાઈ ગઈ. માયા! વિચારવા લાગી શું થશે? કાજલ! બેન તો ખરેખર પેલા! ને ચાહે છે પણ હકીકત થી કાજલ! બેન સાવ અજાણ છે. માયા! ને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા હતી એટલે મંદિર જઈ ભગવાન ને પ્રાર્થના કરવા લાગી કે, હે ઈશ્વર હવે તારો સહારો છે. હું! જાણું છું તું મને કંઈક રસ્તો જરૂર બતાવીશ એમ કરી મંદિરથી બહાર નીકળતી હતી ત્યાં જ પેલો છોકરો! માયા! ની નજરે પડ્યો. માયા! મનમાં બોલી લે કર વાત કાજલ! બેને તેને અહીં બોલાવી લીધો? ભગવાન ઉપર થોડી નારાજ થતી માયા! ઘરે આવી કાજલ! હજુ સૂતી હતી. પપ્પા! અને હિતેન! ઓફિસ જવા તૈયાર થતાં હતાં ને માયા! તેમની માટે નાસ્તો તૈયાર કરવા લાગી ગઈ, બંને! નાસ્તો કરી ઓફિસ ગયા ત્યાં કાજલ! ની આંખો ખુલી ગઈ. ઉઠી ગયા કાજલ! બેન? રાત્રે ઉંઘ બરાબર આવી ને? હા! ભાભી! મસ્ત ઉંઘ આવી અહીં દરિયા કિનારો હોવાથી સરસ ઠંડક હતી બાકી અમદાવાદ માં તો મોડે સુધી ઉંઘ જ ન આવે માયા! હસીને બોલી હા! એતો છે. તમે બ્રશ કરી લો હું ચ્હા મૂકુ. બ્રશ કરી કાજલ! ડાઇનિંગ ટેબલ પર બેઠી ત્યાં અચાનક માયા! એ કહ્યું કાજલ! બેન તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા શું થયું ભાભી! કેમ આવું બોલો છો?? અરે એમ જ આતો પેલો યુવક! અહીં સુધી આવી ગયો અને તમે મને કહ્યું પણ નહીં એમ કહી માયા! એ જરા રીસ બતાવી. અરે ના! ના! હું! શું કામ તમારા થી છુપાવું તેતો તેની કાકા! ની દીકરી! ના લગ્ન મા ગયો છે. સાચું કહું ભાભી! તેના વગર મને નહતું ગમતું એટલે હું! અહીં આવી ગઈ. પણ જરા વિચાર કરતાં બોલી ભાભી! સવાર સવાર માં તમને એ! કેમ યાદ આવ્યો? કારણ કે
મે! તેને અહીં જોયો કદાચ તેની કાકા! ની દીકરી! મુંબઈ રહેતી હશે. ના! ભાભી! તેતો મહેસાણા રહે છે. તો મેં તેને મંદિર આગળ જતાં જોયો. કાજલ! હસતાં બોલી તમને પણ મારી જેમ ભણકારા વાગે છે અને કાજલ! ન્હાવા ચાલી ગઈ. માયા! વિચારવા લાગી મારી! આંખો દોખો ન ખાય એ સાચ્ચે પેલો પુવક! જ હતો કદાચ કાજલ! ને ખોટું બોલી અહીં આવ્યો હોય. કાજલ! ને ફરી પૂછ્યું કાજલ! બેન કદાચ તમને સરપ્રાઈઝ આપવા તમને! કીધા વગર અહીં આવ્યો હોય. અરે! ભાભી! બહુ વિચાર ન કરો છતાં તમને શાંતિ થાય એટલે કહું તે તમે ક્યાં રહો છો તેની તેને! ખબર જ નથી મેં! કોઈ દિવસ તેને કહ્યું પણ નથી. ઓકે જવાદો આ બધી વાતો મને અહીં શું શું જોવા લાયક જગ્યા છે તે તો કહો. કહીશ નહિ લઞ જઈશ અને બંને ખડખડાટ હસી પડ્યા. ચાલો જમીને તૈયાર થઇ જાઓ ત્યાં સુધી હું નીચે જઈ કપડા લઈ આવું નહિ તો ભૂલી જવાશે અને આખી રાત લટકતા રહેશે.
કાજલે! બહું ખરીદી કરી ભાભી! મુંબઈ મા સારું કલેક્શન હોય અમદાવાદ મા આટલી વેરાયટી ન મળે માયા! એ જરા ટિખળ કરી, આતો મુંબઈ કહેવાય એટલે કાજલે! કહ્યું હા! આમચી મુંબઈ અને બંને ખડખડાટ હસી પડ્યા. ચલો કાજલ! બેન તમને મસ્ત ભેળ ખવડાવું હા! હા! ચલો...
ચોપાટી પર ભેળ વાળા હોય જ છે. માયા! એ ઓર્ડર કર્યો બે મસ્ત સ્પાઈસી ભેળ બનાવો. અને બંને એક બાકડા પર બેઠા ફરી પેલો માયા! ને નજર આવ્યો પણ અત્યારે તેની જોડે કોઈ છોકરી હતી. તરતજ કાજલ! ને ઈશારો કર્યો જોવો કાજલ! બેન હું ખોટી ન જ હોવ હવે, તમે! તમારી આંખો થી જોઈ લેશો પછી તો માનશો ને? શું? એમ કહી કાજલે! પાછું વળી જોયું તો તેનો પ્રેમી કોઈ બીજી છોકરી સાથે હાથમાં હાથ નાંખી બેઠો હતો. છતાં કાજલ! ને ભરોસો ન આવ્યો એટલે થોડા નજીક જઈને જોવા ગઈ. ઝાડની પાછળ સંતાઈને તેણે પેલા બંને શું વાતો કરે છે તે સાંભળવાની કોશિશ કરી જરા વધારે નજીક જઈ તેણે સાંભળ્યું તો જે વાતો કાજલ! જોડે કરતો હતો તેજ વાતો પેલી જોડે કરી રહ્યો હતો. કાજલ! તેની સામે જવાની તૈયારી કરી ત્યાં જ માયા! એ તેને ખેંચી બહાર લાવી દીધી હવે કાજલ! પૂરી ભાંગી પડી હતી. તે તેના હોંશ હવાસ ખોઈ બેઠી હતી એ જમીન પર રીતસર પછડાય પડી. તે લગભગ બે ભાન જેવી થઈ ગઈ. માયા! ફટાફટ ટેક્ષી બોલાવી તેને ઘરે લઈ આવી. હજી કાજલ! ને કશું ખબર પડતી નથી, એટલે તેનો હાથ પકડી ટેક્ષી માથી નીચે ઉતારી અને ખભાના બે બાવડા પકડી માંડ માંડ ધરમાં લાવી. તેને સુવડાવી ટેક્ષી વાળાને પૈસા ચૂકવી આવી હજુ કાજલ! ને બે ભાન જેવી પડી રહી હતી. માયા! ને કાજલ! ની દયા આવી રહી હતી કાજલ! કેવાં નરાધમ સાથે ફસાણી છે. પણ પછી ભગવાનનો દિલથી આભાર માનવા લાગી કે, સારું થયું કાજલ! ને અસલિયત ધ્યાનમાં આવી ગઈ નહિ તો કાજલ! ને ચાહી ને પણ હું ના રોકી શકત.
થોડી વાર પછી કાજલ! બેઠી થઈ પણ તેનું રોવાનું બંધ થતું નથી. તે તો ધ્રુસકે ને ધ્રુસકે તેની ભાભી! ને ભેટી ચોધાર આંસુ એ રડતી રહી માયા! એ તેને રોકી નહિ માયા! વિચારી રહી હતી ભલે એકવાર રોવું પડે પણ આખી જીંદગી તો પેલા નરાધમ થી છુટ્ટી ખાસ્સી વાર રડ્યા પછી કાજલ! થોડી ચૂપ થઈ. તેની ભાભી! ના ખોળામાં માથું મૂક્યું અને બોલો હું તેને મારી નાંખીશ.. અરે! એવું વિચારવાનું નહિ ભૂલી જા એને! ના એ તો શક્ય નહીં બને. એમ કહી કાજલ! ઊભી થઈ ગઈ. શું થયું કાજલ! બેન શું વિચારો છો? કશું નહિ એમ કહી બાથરૂમમાં મોઢું ધોઈ થોડી ફ્રેશ થઈ. ભાભી! થોડી ચ્હા મૂકો ને મારું! માથું દુઃખે છે. હા! હમણાં બનાવી લાવું તમે જરા આરામ કરો. એમ કહી માયા! ચ્હા મૂકવા ગઈ અને કાજલ! મનમાં બોલી હવે! તો ઉપર જઈને આરામ કરીશ પણ હું એકલી નહિં પેલા એ પણ મારી સાથે લઈને જઈશ. આમ નહિ મળાય તો એમ સહી...
અને પેલા ને ફોન જોડ્યો ક્યાં છે તું છોકરો! બોલ્યો ડાર્લિંગ મેં! કીધું તો હતું મારા કાકા! ની દીકરી! લગ્ન માં આવ્યો છે. ક્યારે આવીશ? બે દિવસમાં આવીશ એમ કહી ફોન કાપી નાંખ્યો. કાજલ! સમસમી ગઈ આટલું હળાહળ જુઠ્ઠુ??
ત્યાં માયા! ચા લઈને આવી. કોની જોડે વાતો કરતા હતા કાજલ! બેન અરે! કોઈ નહી આતો રોંગનંબર હતો, એમ કરી વાત કાપી નાંખી. કાજલ! બેન ખરાબ ન લગાડતાં પણ હું જાણું છું તમે પેલા છોકરા! સાથે વાત કરતાં હતાં ને? કાજલ! ભોંઠી પડી ગઈ. ભાભી! તમને કેવી રીતે ખબર પડી? અરે! આ તો કોમન સેન્સ છે તમે! આટલી લાંબી વાત રોંગનંબર સાથે ન કરો અને તમારા! ચહેરાના હાવભાવ સ્પષ્ટ કરે છે કે, તમે તેની સાથે વાત કરતાં હતાં બરાબર? હા! તમારી! વાત બિલકુલ સાચી છે. હું તેને પૂછતી હતી ક્યાં છે તો એણે! રીતસર ખોટુ બોલ્યું કે, મારા કાકા! ની દીકરી! ના મેરેજ જ મા હવે, તમે જ કહો આને મારી નાંખવો ન જોઈએ? કાજલ! બેન શાંત થાવ જેને અંતરના ઊંડાણથી ચાહ્યો હોય તેને માટે આવું ન બોલાય તો ભાભી! હું! શું કરું??
હવે, મારી વાત ધ્યાન થી સાંભળો તમારે ધીરજ થી કામ લેવાનું છે, હું! જાણું છું બહું અધરું છે, પણ જો તમે તેને દિલથી ચાહતાં હશો તો તમે હું! કહું તેમ કરશો, સારું ભાભી! શું કરવાનું મને તેનો નંબર આપો મારી પર વિશ્વાસ હોય તો કોઈ સવાલ ન કરતાં મને મારું કામ કરવા દેજો, એટલે તેની ભાભી! ને તેનો નંબર આપ્યો. માયા! એ તેને ફોન જોડ્યો. હાય.. સ્વીટ હાર્ટ મને ઓળખી હું તમારી કોલેજ મા ભણતી હતી? હું ભૂલતી ન હોવ તો તમારું નામ પરેશ ને? સામેથી જવાબ આવ્યો હા! I'm paresh. પણ તમને મેં ઓળખ્યા નહીં. આજે મેં તમને મુંબઇ મા જોયા તો તમને ફોન જોડ્યો. મારું નામ માયા! છે. કદાચ ભૂલી ગયા હશો. પરેશ! માયાને ઓળખતો હતો પણ તે કાજલ! ની ભાભી! છે તેની તે જાણતો નહતો. ના! ના! એમ તો થોડું ભૂલાય? મારે તમને મળવાની ઈચ્છા છે. તો આપણે ક્યાં મળીએ હા! હા! ચોપાટી ઉપર હું ઊભો રહીશ તમે! કેટલા વાગે આવશો? બે વાગ્યે આવું તો ચાલશે? અરે, દોડશે. સારું કહીને માયા! એ ફોન મૂકી દીધો. કાજલ! બોલી ભાભી! આ બધું શું છે? તમને મારા ઉપર વિશ્વાસ છે તો હાલ મને મારું કામ કરવા દો તમે તમારા લગ્નના સ્વપ્નો જોવો,એમ કહી માયા! ઘરનું કામ પતાવવા લાગી કાજલે! તેને મદદ કરી એટલે ફટાફટ કામ પતાવી બે વાગ્યે પરેશ! ને મળવા ગઈ કાજલ!હવે કશું ન બોલી એ જાણતી હતી માયા! કંઈક સારો રસ્તો જરૂર કાઢશે એટલે કાજલ! બિન્દાસ બની ટીવી જોવા બેઠી. પરેશ! માયા! ની રાહ જોઈ બેઠો હતો ત્યાં જ માયા! આવી પહોંચી માયા! ગોગલ્સ ઉતાર્યા અને પરેશ! સામે કાતિલ હાસ્ય કર્યું આ જોઈ પરેશ! પણ ફિલ્મી અંદાજે માયા! ને ફૂલ આપ્યું માયા! એ ફૂલ લઈ પરેશ! ને કહ્યું મને માથે લગાવી આપ આ જોઈ પરેશ! ને મનમાં થયું કુડી ફસાણી લાગે છે. હવે તો રોજ બે વાગ્યે માયા! પરેશ! ને મળવા જતી. કાજલે! ક્યારેય માયા! ને કોઈ પ્રશ્ન કર્યો નહીં. એકદિવસ લાગ જોઈ માયા! એ પરેશ! ને કહ્યું તારા ઘરમાં કોણ કોણ છે? આવો સવાલ કોઈ છોકરી એ કર્યો નહોતો. આજે માયા! એ કર્યો તો પરેશ! ને નવાઈ લાગી કેમ આવું પૂછ્યું? લે મને હક્ક નથી આવું પૂછવાનો ના! પરેશે એકદમ આવું કહ્યું એકલે માયા! ને ધક્કો વાગ્યો એ રીસાતા બોલી આવું ન ચાલે. એટલે પરેશે! કકડાઈ થી કીધું હું આવો જ છું ફાવે તો આવવાનું બાકી મને તો કેટલીય તારા! જેવી મળી રહેશે. માયા! ને થોડો ગુસ્સો આવ્યો, પણ તેને તો એ જાણવાનું હતું કે, આવી રીતે બધી છોકરીઓને ફેરવી શું કરવા માંગે છે તેને ઘરમાં કોઈ કહેનાર નથી? માયા! બોલી તું તો ગુસ્સે થઈ ગયો, ચાલ જવાદે બધી વાતો. માયા! ને લાગ્યું હજુ વધુ ટાઈમ આની જોડે વિતાવવો પડશે કદાચ વાત વાતમાં તેની મનની વાત મને કહી દે, એટલે માયા! પરેશ! ને મળતી રહી. કાજોલ! ને ઘેર આવી માયા! એ કીધું કાજલ! બેન આટલા પરિચય પછી એ વાત તો નક્કી છે કે, પરેશ! અંદર થી ભાંગી પડ્યો છે. તેને કોઈ સાથીની જરૂર છે તમને વાંધો ન હોય તો હું તેની સાથી બની તેની મુશ્કેલીની જડ સુધી પહોચવા માંગું છું પણ કદાચ વધુ સમય લાગશે કારણ કે, તે કોઈ ને કશું કહેવા નથી માંગતો. તો તમે રજા આપો તો મારું કામ ચાલુ રાખું અને એ વિશ્વાસ રાખજો પરેશ! ને હું તમારો બનાવી ને રહીશ આ વચન છે મારું! અરે, ભાભી! ભલે આખી જીંદગી રાહ જોવી પડે હું જોઈશ તમે મારી જરાય ચિંતા કર્યા વગર તમને જે યોગ્ય લાગે તે કરજો અને બંને ભેટી પડ્યા.
કાજલ! ને ભણવાનું પૂરું થઈ ગયું હતું એટલે જ્યાં સુધી પરેશ! સાથે નક્કી ન થાય ત્યાં સુધી માયા! તેની સાથે રહેવાનું કહ્યું. કાજલ! ને પણ ઘર કરતાં અહીં રહેવું વધુ યોગ્ય લાગ્યું એટલે તે મુંબઈ મા જ રહી. પરેશ! ને નવી વ્યક્તિ મળી ગઈ હતી એટલે કાજલ! ને યાદ પણ નહોતો કરતો આ બાજુ કાજલ! તેની ભાભી! ને સાથ આપવા તે પણ પરેશ! ને ભૂલી ગઈ છે એવું પરેશ! ને અહેસાસ કરાવતી રહી. નિયત સમયે માયા! અને પરેશ! રોજ મળતાં પરેશ! જોડે વાતો કઢાવવા માયા! પોતાની ખોટી વાતો પરેશ! ને કહેવાનું ચાલુ કર્યું, જોને પરેશ! મારા પતિને મારી માટે સમય જ નથી હોતો આખો દિવસ કામ કર્યા કરે હું એને કહું કે, ચાલોને કોઈ દિવસ બહાર જઈએ તો, રીતસર મને ના! પાડી દે અને કહે તારે જવું હોય તો આપણા ડ્રાઇવરને કહે તે તને લઈ જશે જાણે મેં ડ્રાઇવર સાથે લગ્ન કર્યા હોય. પરેશ! કંઈ બોલ્યો નહિ તેને વધુ ઉસ્કેરવા કહ્યું તું મને કંઈક સલાહ આપને મારે કઈ રીતે મારા પતિ! ને સમજાવવા? આમ બે ત્રણ વાર કહેવાથી પરેશ! જરા અકળાયો છતાં શાંત બની કહ્યું. ટાઈમ કોઈની જોડે આજે ક્યાં છે? માયા! એ મમરો મૂક્યો સાચી વાત છે આજે બધા એટલા બધા બીઝી થઈ ગયા છે કે, પોતાના માબાપને પણ ભૂલી ગયા છે, પરેશ! ના મોઢે આવી ગયું માબાપને ક્યાં ટાઈમ હોય છે પોતાના દીકરા માટે દીકરો શું કરે છે, ક્યાં જાય છે તેમની તેમને જરાય પરવા નથી હોતી. માયા! બધું શાંતિ થી સાંભળી રહી હતી,લાગે છે કે, પરેશ! પોતાની કથની કહી રહ્યો હતો. માયા! એ પાછું તેના દુઃખી મનને વધારે દુઃખી કરી તેની વાત હોઠ સુધી લાવવા પ્રયાસ કર્યો. હા! સાચી વાત છે તારી પણ મને આ વાત યોગ્ય ન લાગી માબાપને તો પોતાના સંતાનો માટે ટાઈમ હોય જ છે તને આવું ઉધુ કોણે ભરાવ્યું? ત્યારે પરેશ! ની આંખ ભીની થઈ ગઈ તે બોલ્યો હવે તારાથી શું છુપાવું? આપણે બંને એક જ દુઃખથી પીડાઈએ છીએ. માયા! એ કીધું તારે ક્યાં દુઃખ તને તો એક થી એક ચડિયાતી છોકરીઓ મળી રહે છે સાચું કહું તો આ મારો ટાઈમ પાસ હોય છે, મારા મમ્મી પપ્પા ને મારી માટે જરાય ટાઈમ નથી હોતો જ્યારે જોઈએ ત્યારે બીઝી હોવ છે, શું કરે છે તારા મમ્મી પપ્પા અવાક બની માયા! એ પૂછ્યું એ લોકો ફિલ્મમાં કામ કરે છે. આમ તો સ્ટાર ન ગણાય પણ તેઓ સ્ટારના મા બાપનો રોલ ભજવે છે. ખુદના દીકરાને સમય નથી આપતા ને ફિલ્મોમાં દેખાવો કરે મને તો નફરત થઈ ગઈ છે તેમના પ્રત્યે એટલે મેં પણ મારો ટાઈમ પાસ શોધી લીધો. ખબર નહી અત્યાર સુધી કેટલી છોકરીઓ સાથે ફર્યો પણ તારી જેટલી આત્મીયતા કોઈની સાથે નથી થઈ. થેંક્સ માયા! એમ કહી માયા! નો હાથ પકડી લીધો. એટલે માયા! એ તરત કીધું બસ મારે આ જ જાણવું હતું. તું આટલી છોકરીઓ સાથે કેમ ફરે છે? હુ ખોટુ બોલી હતી, મારો પતિ મને ટાઈમ નથી આપતો એ બદલ મને માફ કરજે,બીજી એક વાત તું કાજલ! ને ઓળખે છે? હું તેની ભાભી! છું સગી નહિ પણ સગા કરતાં ય વધુ છું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં લાગે. પરેશ! તો આભો બની ગયો તો આ બધું કેમ કર્યું પરેશે! ગુસ્સે થઈ બોલ્યો. મારી પ્યારી નણંદ માટે તે તમને ખૂબજ ચાહે છે. તે અહીં મુંબઈ મા મારે ઘેર રહેવા આવી છે, પણ અચાનક તેણે! તમને! અહીં જોયાં ત્યારે તે ખૂબ રડી હતી કારણ કે, તમે તેની સામે ખોટુ બોલ્યા હતા કે, તમે તમારી કાકા! ની દીકરી! ના મેરેજ મા છો, સાચું ને?? પરેશ! જરા જંખવાણો પડી ગયો. એટલે માયા! બોલી તમને વાંધો ન હોય તો હું! મારા ઘરે આમંત્રિત કરૂ છું. કાજલ! માટે નહિ પણ આપણી દોસ્તી ખાતર તમારે આવવું જ પડશે. બોલો આવશો ને? આમ તો પરેશ! સારો છોકરો હતો તેણે હા! પાડી જરૂર આવીશ. તો ક્યારે આવશો તું! કહે ત્યારે માયા! ખુબ ખુબ થઈ ગઈ તો ચાલો હાલ જ આમેય મારા પતિ આવતાં જ હશે તેમને પણ મળજો તેમનો સ્વભાવ નિખાલસ છે બિલકુલ તારા! જેવો હે.. ને? માયા એ કીધું હાસ્તો ઐટલે બંને હસી પડ્યા અને માયા! ગાડી પરેશ! ને આપી દીધી અરે, મને તારા ઘરનો રસ્તો ખબર નથી તો હું! છું ને ઓકે મેડમ! એમ કહી પરેશ! ડ્રાઇવીંગ શીટ પર બેસી ગયો થોડી વાર મા માયા! નું ઘર આવી ગયું. ત્યારે કાજલે! બારી માંથી જોયું તો તેને આશ્ચર્યનો પાર ન રહ્યો. પરેશ! માયા! જોડે કારમાંથી નીચે ઉતરી રહ્યો હતો. માયા! ફટાફટ આવી બારણું ખખડાવ્યું હજી પરેશ! કાર પાર્ક કરી રહ્યો હતો. કાજલ! સમજી ગઈ તેણે પણ ફટાફટ બારણું ખોલી પરેશ! આવે તે પહેલા અંદર જતી રહી. માયા! પાછી બહાર આવી પરેશ! ને અંદર આવવા કહ્યું. કાજલ! તિરાડ માંથી પરેશ! ને તાકી રહી હતી. માયા! તે ઘર મસ્ત સમજાવ્યું છે ને કાંઈ! ફૂલો જોતાં એવું લાગે છે કે, તું રોજ ફૂલો બદલતી હોઈશ કેટલું ખુશ્નુમા ભર્યું લાગે છે તારું ઘર કાશ મારું ઘર પણ આ રીતે સજાવેલું રાખવા મમ્મી ને ફુરસદ હોય બસ આટલું સાંભળતાં કાજલ! ને બધી વાતો સમજાય ગઈ છતાં ધીરજ થી કામ લઈ તે શાંત રહી. ત્યા તો માયા! ના પતિ! અને પપ્પા આવી પહોંચ્યા. માયા! એ કહ્યું પરેશ! આ મારા પતિ! અને આ પપ્પા છે તમે બધા વાતો કરો હું! ચ્હા નાસ્તો બનાવી લાવું. હિતેને! પુછ્યું તમે ક્યાં રહો છો? આમ તો માયા! એ તેને બધી વાતો થી વાકેફ કર્યો જ હતો આ તો ખાલી ફોર્માલીટી કરી રહ્યો હતો. પરેશે! જવાબ આપ્યો અમદાવાદ અરે મારા મામા! પણ અમદાવાદમાં રહે છે અને તેમની દીકરી હાલ અમારે ત્યાં આવી છે, પરેશ! કંઈ બોલે તે પહેલાં કાજલ! ઓ કાજલ! જરા અહીં આવ તો, કાજલ! તો તૈયાર જ હતી આઈ ભાઈ! એમ કહી બહાર આવી બોલો, જો આ પરેશ! પણ અમદાવાદમાં રહે છે, કદાચ તું ઓળખતી હોઈશ. બંને એકબીજાને ઓળખે છે તે તો હિતેન! ને માયા! કહી દીધું હતું છતાં નાટક કરી બંને ને મેળવવાનો કીમિયો ઘડી રહ્યો હતો. કાછલ! એ કીધું હા! અમે કોલેજમાં સાથે હતા, એટલે પરેશ! હા! મા હા! ભણી ત્યાં જ માયા! ચ્હા લઈને આવી પપ્પા એ કહ્યું તમે વાતો કરો હું જરા બહાર આંટો મારી આવું. પરેશ! કેમ છે તું હમણાં બહાર હતો? પરેશ! એ કાંઈ જવાબ ન આપ્યો, એટલે માયા! બોલી હોય એને ઘણા કામો હોય છે નહિ પરેશ!? ઓકે છોડો બધી વાતો મુખ્ય મુદ્દા પર આવું પરેશ! મારી બહેન! તને ખૂબજ ચાહે છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે તું કરીશ તેની સાથે લગ્ન? હિતેને! ગોળગોળ ફેરવ્યા વગર પૂછી લીધું. સાચું કહુ તો મને બધી છોકરીઓ એક જેવી લાગે છે, પણ કાજલ! માયા! ની બહેન હોવાથી મારે વિચારવું પડશે, વચ્ચે માયા! બોલી એમાં શું વિચારવાનું હા! પાડી દો કાજલ! બેન જેવી જીવન સંગીની બધાને નથી મળતી આ મારી જુબાની છે, સાચુ કહું તમે અત્યાર સુધી જે એકલતાની પીડા ભોગવી છે તે કાજલ! પૂરી દેશે અને બીજી એક વાત તમારા મમ્મી પપ્પા ને મારે મળવું છે, જો તમને વાંધો ન હોય તો!! અરે, મને શું વાંધો હોય? પણ કેમ મળવું છે? એ સિક્રેટ! અને બધા માયા! ની વાત પર હસી પડ્યા. સારું તને જે ઠીક લાગે તે કર હવે મને રજા આપો કેમ? કાજલ! બોલી ઉઠી તો શું અહીં રાકી રાખવાનો ઈરાદો છે? પરેશ! એક વાત કહું અમારી કંપની મા સારા માણસની જરૂર છે, તમને વાંધો ન હોય તો તમે અમારી ઓફીસ જોઈન્ટ કરી શકો છો. એમાં એને શું પૂછવાનું કાલ થી તમારી ઓફીસે આવશે. પરેશ! એ કહ્યું તું કહે છે તો હું હિતેન ભાઈ! સાથે જઈશ હવે ખુશ ને? હા! બહું જ અને આભાર! તે મારી! વાત માની, સાચું કહું તો મને આજ સુધી ઘરના વ્યક્તિનો પ્રેમ મળ્યો જ નથી જેટલો તમને મળીને અનુભવી શકું છું એટલે આભારી હું! છું તમારા બધાનો! અને પરેશ! ભાવવિભોર બની ગયો અને આજે બધાના ચહેરા પર સંતોષ છવાઈ ગયો.
હવે, પરેશ! ના માતા પિતાને મળવા જવાનું હતું. માયા! એ કાજલ! ને કહ્યું હું! કહું તેમ તમારે કરવાનું છે. સારું ભાભી! કાજલે! તૈયારી બતાવી,પછી બંને જણા પરેશ! ના માતા પિતા જ્યાં કામ કરતા હતાં તે સેટ પર ગયા. પરેશે! પહેલે થી તેમનો ફોટો આપી રાખ્યો હતો, એટલે ઓળખી શકાય. પરેશ! ની મમ્મીને જોઈ બંને જણા ફટાફટ ત્યાં પહોંચી ગયા. નમસ્તે મેમ! હું કાજલ! ની ભાભી! છું અને કાજલ! તમારા દીકરાની બાળક! ની માતા! બનવાની છે. કાજલ! તો માયા! સામે જોઈ રહી મનમાં વિચાર્યુ ભાભી! આમ છુઠ્ઠુ કેમ બોલે છે? પણ તે તો ચૂપ રહી. પરેશ! ની માતા! ગુસ્સે થઈ ગઈ એ છોકરી! તું! જાણે છે કે, હું! કોણ છું?? હા! બરાબર જાણું છું તમે એવા છોકરા! ની માતા! છો જે અવળા કામ કરી છોકરીઓને ફસાવે છે, અને જ્યારે પોતાના થી ભૂલ થઈ જાય છે ત્યારે તેને સ્વીકારવાને બદલે તે છોકરીને તરછોડી દે છે આજે હું! મારી નણંદ! પરેશ! ની ભૂલ ભોગવી રહી છે તેને તમારે! ન્યાય કરવો જ પડશે. તમે નહિ માનો એટલે બંનેનો ફોટો લઈ આવિ છું અને ફોટો પરેશ! ની આગળ ધર્યો, એ જોઇ તેની મમ્મી નીચે મોંઢું નાખી દીધું જતાં જતાં માયા! કહેતી ગઈ માફ કરજો મેમ! ભલે લોકો તમને માનની નજરે જોતાં હોય પણ તમારો દીકરો જ તમને માન નથી આપતો એ જાણી આશ્ચર્ય થાય છે, હું તો ન્યાય મેળવી ને જ રહીશ છતાં એક મોકો આપું છું તમારા દીકરાને સમજાવાનો,એમ કહી કાજલ! નો હાથ પકડી માયા! ચાલી ગઈ. પરેશ! ની મમ્મી ક્યાંય સુધી ગૂમ સૂમ બેસી રહી,જ્યારે પરેશ! ના પપ્પા સેટ પર આવ્યા ત્યારે પરેશ! ની મમ્મી એ પરેશ! ના કારસ્તાન કહ્યાં અને બોલી આપણે પરેશ! ની દરકાર કરી નથી જ્યારે જોઈએ ત્યારે આપણે કામને મહત્વ આપ્યું છે. હવે શું કરીશું પેલી છોકરીને અપનાવવા પરેશ! તૈયાર નથી. એના પપ્પા પણ દુઃખી થઈ ગયા સાચ્ચે આપણે પરેશ! ને જે જોઇએ તે આપ્યું પણ સમય ન આપી શક્યા આ ભૂલનું પરિણામ આટલું ભયંકર આવશે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યુ ન હતું. હવે, પરેશ! ને ક્યાં શોધવો આપણે એટલા વ્યસ્ત હતાં કે, તે ક્યાં છે એ પણ આપણે નથી જાણતા, તેના પપ્પા બોલ્યા એક કામ કરીએ તેને ફોન જોડી પૂછીએ તું ક્યાં છે? આ બાજુ માયા! અને કાજલ! ઘરે આવ્યા અને બધી વાત ઘરે કરી. હિતેન! ના પપ્પા! બોલ્યા વાહ! બેટા! તે તો જબરું મગજ દોડાવ્યું. હા! પપ્પા! પરેશ! ના માતા પિતા ને તેમની ભૂલ સમજાવવા મેં! આ જુઠ્ઠું ચલાવ્યું. પરેશ! મને માફ કરજે. ના! ના! તમે એક ભાભી! તરીકે તમારું કિરદાર બખૂબી બજાયું મને તારા પર ગર્વ છે, હવે, તો આપણો સંબંધ વધુ મજબૂત થશે તમે મારા! પણ ભાભી બન્યા છો. કાજલ! ખુબ ખુશ થઈ ગઈ અને પરેશ! નો આભાર માનવા લાગી, પરેશ! તું જાણતો નથી તે મને શું આપી દીધું, અરે, આભાર આપણી ભાભી! નો માન મને સ્વપ્ન મા પણ નહોતી ખબર મને સગા નહિ પણ સગાથી પણ વધારે એવા ભાઈ! ભાભી! મળ્યા. બસ, હવે અમને રોવડાવવાનો ઈરાદો છે? અને બધા હસી પડ્યા ક્યારેય જુદા નહિ પડીએ એવું પરેશ! અને કાજલ! વચને બંધાયા. ત્યાં ફોન રણક્યો. ફોન પરેશ! નો હતો સામે તેના પપ્પા હતા. પપ્પા તમારે મને મળવું હોય તો મુંબઈ આવજો બાકી, હું! તમને મળવા નથી માંગતો, હા! દીકરા! અમને એડ્રેસ આપ અમે જ આવી શું તારે! આવવાની જરૂર નથી. પરેશ! નવાઈ પામ્યો પહેલી વખત પપ્પા એ મને મળવા આવવાની ઈચ્છા કરી આ બધું મારી પ્યારી ભાભી! ને કારણે શક્ય બન્યું, આગળ કંઈ બોલે એ પહેલાં માયા! અટકાવી દીધો.
સવારે લગભગ દસ વાગ્યાના આસપાસ પરેશ! મમ્મી પપ્પા એ ડોર બેલ વગાડ્યો. પરેશે! બારણું ખોલ્યું એનાથી બોલાઈ ગયું ઓહ! તમે! કેમ બેટા! તને ખુશી ન થઈ અમને જોઈને?? સાચું કહું તો જરાય નહીં. ત્યાં માયા! આવી પરેશ! આ કોણ છે? મારા કહેવાતા મા-બાપ! નમસ્તે! અરે, તમે તો એજ છો જે મારા! દીકરા! ફરિયાદ લઈને આવ્યા હતા, ત્યાં જ કાજલ! પણ આવી પહોંચી. પરેશ! ની મમ્મી બોલી તું! તો પરેશ! ના બાળક! ની માતા! બનવાની છો ને? તો પરેશ! તો તમારી સાથે જ રહે છે, ત્યાં માયા! વચ્ચે બોલી માફ કરજો પણ હું! ખોટું બોલી હતી. તમને એ અહેસાસ કરાવવા કે, તમારો કોઈ દીકરો છે, હા! બેટા! અમે તમારા આભારી છીએ, અમે કામમાં એટલા વ્યસ્ત બની ગયા હતા કે, અમારો દીકરો! ક્યાં છે અને તે શું કરે છે, સાચુ કહું તો તમે! અમારી જોડે આ ખોટું ન બોલ્યા હોત તો કદાચ અમે ક્યારેય એ ન સમજી શક્યા ન હોત કે, અમારા દીકરા! ને અમારી જરૂર છે એટલે હવે બધું છોડીને મુંબઈ આવી ગયા છે. એટલે પરેશ! એકદમ ખુશ થઈ ગયો, કાજલે! પરેશ! ના માતા-પિતાને પગે લાગી એટલે પરેશે! કહ્યું આ તમારી વહું છે એટલે તેની મમ્મી એ ગળે વળગાડી બધા આજે ખૂબજ ખુશ હતા. પરેશ! અને કાજલ! ના લગ્ન લેવાયા અને કાજલ! હંમેશ માટે મુંબઈ આવી ગઈ. પરેશ! ના પિતા એ નવો બંગલો ખરીદી લીધો અને પરેશ! ની મમ્મી અને કાજલ! એકબીજા સાથે ખુશ હતા અને પરેશ! અને હિતેન! પણ સંપીને કામ કરવા લાગ્યા. માયા! સૌથી વધુ ખુશ હતી, તેની સગી નણંદ નહતી છતાં કાજલ! એની સગી નણંદ થી પણ વધુ હતી આજ કાલ આવી ભાભી મળવી મુશ્કેલ છે.
*સંબંધ ગમે તેની સાથે હોય તે પારકા છે કે, પોતાના એ બાબત આ કિસ્સામાં કોઈ ફરક નથી પડતો કારણ કે, આ સંબંધમાં લોહી કરતાં હ્રદયને સ્થાન અપાયું છે. *
✍️✍️ઈલા રાઠોડ 🎉

Comments
Post a Comment