જાદુનો અરીસો
મૌલિક! સ્વભાવે શાંત પ્રકૃતિનો હતો. બધા મૌલિક! ને ઘમંડી કહેતા હતા. છતાં મૌલિક! ને કોઈ ફરક નહોતો પડતો મૌલિક! પોતાનામાં જ મસ્ત રહેતો. અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેનું! માનવું એવું હતું કે, સારી નોકરી મળે પછી જ લગ્ન કરવા,ત્યાં સુધી નોકરી મેળવવા તૈયારી કરવી.
મૌલિક! ઈડર ગામે રહેતો હતો. આમ તો ઈડર પર્વતીય વિસ્તાર છે. મૌલિક! ને પર્વતીય વિસ્તાર બહું ગમે તે ટાઈમ મળે ત્યારે દૂર દૂર સુધી ફરવા નીકળી પડતો. આમેય શાંત પ્રકૃતિના માણસો! ને એકલા ફરવામાં વધારે આનંદ આવે છે.
એક દિવસ મૌલિક! ફરતાં ફરતાં બહું દૂર સુધી આવી ગયો. તેવામાં તેની! નજર એક સાધુ! ઓની ટોળકી પર પડી, એટલે તેને! મનમાં થોડો ડર પણ લાગી રહ્યો હતો. કારણ કે, મૌલિકે! એવું સાંભળ્યું હતું કે, આવા સાધુ! ઓ કંઈક સૂંઘાડી પોતાની સાથે લઈ જાય છે. એટલે ઉતાવળે '' પગ માંડવા'' લાગ્યો. તેણે! જોયું તો બધા સાધુ!ઓ તેની તરફ આવતા દેખાયા. હવે, ઉતાવળ કરવાનું વ્યર્થ હતું. એટલે તે! ધીમો પડ્યો ત્યાં જ સાધુ! ઓ બિલકુલ નજીક આવી ગયા અને બોલ્યા. बच्चा हम बहुत प्यासे है। तुम्हारे कमंडल में से हमें थोड़ा पानी मिलेगा।? મૌલિક! ને મનમાં થયું આપણે જે વિચારીએ તે હંમેશા હોતું નથી. અને તેને! પોતાના! વિચારો થી થોડો ઝંખવાળો બની ગયો. તરતજ બોલ્યો! અરે, એમાં શું? અને બોટલનું બધું પાણી આ સાધુ! ઓને આપી દીધું. खुश रहे बच्चा। तुमने हमारी प्यास बुझाई है। तो हम तुजे कुछ देना चाहते हैं। આમ કહી સાધુ! ઓએ એક અરીસો કાઢ્યો. પણ અરીસો ચારેય બાજુથી તૂટેલો હતો. મૌલિકે! કહ્યું. माफ करना साधु! बाबा पर यह अरीसा मेरे क्या काम आयेगा ये तो सभी जगह से तूटा हुआ है। तब सबसे बड़ा साधु! नजदीक आकर बोला। बेटा! ये कोई मामूली अरीसा नही है। ये जादुई अरीसा हैं। इस अरीसे से इन्सान क्या सोच रहा है। वो तुम्हें दीख जाएगा। जो कोई इन्सान किसी के बारे में अच्छा सोचेगा तो ये अरीसा अपने असली रुप में आ जाएगा पर कोई इन्सान किसी के बारे मे बुरा सोचेगा तो यह अरीसा में कोई बदलाव नहीं आएगा। तब तुम्हें पता चल जाएगा कोन सही सोचता है। और कोन गलत। तुम! सबका भला करना तो तुम्हारा अपने आप भला हो जाएगा। पर ये बात हमेशा याद रखना जो तुम्हारे मन में अगर लालच आ गई तो ये अरीसा गायब हो जाएगा और फिर तुम्हें कभी नहीं मिलेगा। अच्छा बेटा! हम चलते हैं और सभी साधु! चले गये।
મૌલિક! હવે નોકરી મેળવવા મહેનત કરવા લાગો અને તેને! સારી જોબ મળી ગઈ. હવે, મૌલિક! નો પહેલાં દિવસે એના બોસે! બોલાવ્યો. અરીસો તેના ઉપરના ખિસ્સામાં જ હોય એટલે કાઢી ને જોવામાં સરળતા રહે. તેના બોસ! મનમાં વિચારી રહ્યાં હતાં કે, આ છોકરો! સરખું કામ કરે તો સારું છે નહીં તો બધા! ની જેમ ગપ્પાં લગાવવામાં રહેશે તો અમારી ઓફિસ ત્યાં ની ત્યાં જ રહી જશે. બહાર આવી અરીસો કાઢ્યો તો બોસ! શું વિચારી રહ્યા હતાં તેની મૌલિક! ને ખબર પડી ગઈ. અને મૌલિકે! નક્કી કર્યું કે, હું સખત કામ કરી મારી ઓફિસને ખૂબ ઊંચે લઈ જઈશ. પછી તો તેણે! ભલે બધા! ગપાટા મારે મારે! કામ કરવાનું છે. લગભગ મહિના સુધી તેનું કામ જોઈ બોસે! તેનું પ્રમોશન કરી દીધું બધા! વિચાર કરી રહ્યાં હતાં હજુ તો હમણાં જ આવ્યો છતાં મૌલિક! ને પ્રમોશન મળી ગયું. બધા! મળી મૌલિક! પાસે ગયા ભાઈ! તું તો જબરો તેતો બોસ! ને તારા! બનાવી દીધા આ કેવી રીતે કર્યું? અરે, એમાં મેં! કંઈ નથી કર્યું આતો હું! કામ કરું છું અને તમે બધા! ગપ્પાં મારી કામચોરી કરો છો આ બોસે! જોયું હશે એટલે મને! પ્રમોશન આપ્યું.. હવે, બધા! ને અહેસાસ થયો અને બધા કામ કરવા લાગી ગયા. થોડાક મહિનામાં પોતાની કંપનીની ઓફિસમાં વધારે માલનું વેચાણ થવા લાગ્યું અને બોસે! બધાનો પગાર વધારી દીધો.
મૌલિકે! વિચાર્યુ ચાલો એક કામ તો સારું કર્યું. હવે, ઓફીસેથી આવી સાંજે બજાર આંટો મારવાનું ચાલુ કર્યું. કદાચ કોઈ ને મદદરૂપ થઈ શકું તેવામાં તેનું ધ્યાન એક વ્યક્તિ! પર પડ્યું તે વ્યક્તિ! બધા! ના ખિસ્સામાંથી પાકીટ મારવાનું વિચારી રહ્યો હતો. એટલે તરતજ હું! એની પાસે ગયો અને તેને! વાતો માં વાળી દીધો અને મેં! પૂછ્યું ભાઈ! હાલ તું! શું કામ કરે છે? તો તેણે! કહ્યું બેકાર છું હું! મારી ઓફિસમાં પટાવાળા! ની જરૂર છે તું! કહે તો તને! રખાવી શકું છું. પેલો યુવાન! ને પૈસાની જરૂર હતી એટલે કહ્યું તમારો મોટો ઉપકાર થશે મારિ! પર પછી મૌલિકે! તેનું ઓફિસનું સરનામું આપી દીધું તે યુવાન! આભાર! માની જતો રહ્યો. ધેર આવીને જોયું તો તેને! જોવા છોકરીવાળા આવ્યા હતા. અને બધું નક્કી પણ કરીને ગયા. સાધુ બાવા! ઓની વાત સાચી પડી કે, તું લોકોનું ભલું કરીશ તો તારું! એની જાતે જ ભલું થશે. એ વિચારી સાધુ બાવા! ઓને પગે લાગ્યો. સવારે પેલો યુવાન! ટાઈમસર આવી પહોંચ્યો હતો.
મૌલિક! ના લગ્નની શરણાઈ વાગી ગઈ. હવે, મૌલિક! વધારે ઊંડો રસ દાખવવા લાગ્યો લોકો! નું ભલું કરવામાં પરંતુ તેની પત્ની! ને અરીસા વિશે જાણ ન કરી. કદાચ કોઈ! ને કહેવું કે, નહીં એ સાધુ બાવા! એ ન હતું કીધું એટલે તેણે! મૌન સેવ્યું.
આજે વરસાદી વાતાવરણ હતું,પણ નિયમ મુજબ મૌલિક! બજાર ગયો ત્યાં તો વરસાદની ધારા ચાલુ થઈ ગઈ. ચારે કોર પાણી ભરાઈ ગયા. મૌલિક! મૌલિકે! પહેલેથી રેનકોટ પહેરી નીકળ્યો હતો. પણ એક વૃદ્ધ! છત્રી હતી છતાં વાંછોટથી પળલી ગયો હતો. મૌલિક! ને વિચાર આવ્યો કે, મારો રેઈનકોટ આપી દઉં ત્યાં તો એક કાર આવી અને વૃદ્ધ! તેમાં બેસી ગયો અને કાર જતી રહી. થોડી વારમાં કાર પાછી આવી અને વૃદ્ધ! ને ઉતારી કાર ડ્રાઇવર ચાલ્યો ગયો. મૌલિક! વિચારી રહ્યો હતો ત્યાં તે વૃદ્ધ! તેની! પાસે આવ્યો અને બોલ્યો માફ કરજો ભાઈ! તમે કંઈ તકલીફ માં તો નથી ને? હું! ગયો ત્યારે તમે! અહી ઊભા હતા અને આવ્યો ત્યારે.... મૌલિક! હસતાં હસતાં કહ્યું ના હું તો આ વરસાદને નિહાળવા અહીં ઊભો હતો. પણ તમે! વૃદ્ધ! બોલ્યો હું એક ડોક્ટર છું હવે, તો મારી ઉંમર થઈ ગઈ છે. છતાં કોઈ ડૉ. ન મળે ત્યારે લોકો! મને બોલાવે છે. સારું કહીને તે ડો. જતા રહ્યા મે! અરીસામાં જોયું તો અરીસો તેના મૂળ સ્વરૂપ માં આવી ગયો હતો. આજે પહેલીવાર ભલા માણસ! ના દર્શન થયા હતા. હું! મનમાં વિચારી રહ્યો હતોકે, કેટલા સમય પછી આ અરીસો તેના મૂળ સ્વરૂપે આવ્યો. દુનિયામાં ભાગ્યે જ આવા લોકો રહેતા હશે. જેનામાં લાલચ, કપટ કે, છેતરપીંડી નથી. આવા માણસોને શોધી એક યુનિયન બનાવું તો કેવું? મારી પાસે આ અરીસો છે. જે મારી મદદ કરશે, કદાચ હું! એક સારી વ્યક્તિ! હોઈશ તો જ મને પેલા સાધુઓ! એ આ અરીસો આપ્યો હશે. હું! પણ ભૂલથી લાલચ નહિ કરું. એમ કહી મૌલિક! નીકળી પડ્યો સારા વ્યક્તિ! ઓની શોધમાં આમેય આજે રજાનો દિવસ હતો. તે પહાડોની પેલે પાર ગયો ત્યાં પણ ઘણા માણસો! રહેતા હતા. તે લોકો! વધારે ગરીબ હતાં. એક ટાઈમનું ખાવા મળે તેમાંથી તે સંતોષ મેળવતાં. ભગવાન પર અતુટ શ્રદ્ધા હતી. ત્યાં જઈને જોયું તો બધા! ના ચહેરા માં એક સંતોષ દેખાતો. કાલની ચિંતા તેઓ માં બિલકુલ ન હતી. થોડા માં વધુ માની જીવન જીવતાં. અરીસામાં જોયું તો ફરીથી અરીસો તેના મૂળ સ્વરૂપ માં આવી ગયો હતો. પણ અમુક જગ્યાએ તૂટેલા પણ દેખાતા હતાં. એટલે સારાની જોડે ખરાબ વિચારસરણી વિળા અહીં પણ છે જ એનો અંદાજ મૌલિક! ને આવી ગયો.
આજે મૌલિકે! ઘણા બધા સારાં કામો કર્યાનો તેને આનંદ હતો. તેને થયું કે, મારી પત્ની! ને આ વાતની જાણ કરું તો તેને મારા! પર ગર્વ થશે. એમ વિચારી તે વીણા! પાસે આવ્યો અને વિસ્તારથી બધી વાત કરી. તેની વીણા! ખુશ ખુશ થઈ ગઈ. તેણે! કહ્યું હવે, તો આપણે! નિરાંત તમે આ અરીસો લોકોને બતાવી અઢળક પૈસા મેળવી શકો છો. મૌલિકે! આશ્ચર્ય સાથે પૂછ્યું કેવી રીતે? અરે, વીણા! બોલી તમે! લોકો! કહો મારી પાસે આ અરીસો છે અને તમે! તેમાં જુવો તો લોકો! ના વિચારો જાણી શકો છો. પછી તો જોજો લાઈન લાગી જશે. લોકો! તમારી! જોડે આવી કોણ કોણ તેમના! વિશે શું વિચારે છે. તે જાણવા આવશે. અને તમને સારી એવી કમાણી કરાવશે. ના! ના! આપણે! એવું નથી કરવું હું! બીજા ને મદદ થી ખુશ છું. પણ હું! ખુશ નથી મારે! આ અરીસાની મદદથી અઢળક ધન કમાવું છે. તમારે! મારી! વાત માનવી જ પડશે. મૌલિક! એ વાત ભૂલી ગયો હતો કે, જે દિવસે તે! લાલચ કરી તે દિવસે આ અરીસો ગાયબ થઈ જશે. મૌલિક! ને વિચાર આવ્યો કે, ચલોને આપણે ય બે પૈસા રળી લઈએ બસ, આટલો વિચાર પૂરતો હતો. સવારે ઉઠી તૈયાર થઈ વીણા! જોડે બજાર જઈ આ કેવો ચમત્કારિક અરીસો છે. એમ કહી અરીસો કાઢવા ગયો પણ અરીસો ગાયબ! કેટલો શોધ્યો પણ મળે જ નહીં. મૌલિકે! કહ્યું હું! હંમેશાં અરીસો ઉપરના ખિસ્સામાં રાખું છું આજે ક્યાં ગાયબ ? આટલું બોલતા જબકારો થયો હોય તેમ એકદમ પેલા સાધુઓ! વાક્યો યાદ આવ્યા. बेटे! याद रखना जिस दिन तेरे मनमे लालच आयेगी उस दिन ये अरीसा गायब हो जाएगा। મૌલિક! હતાશ થઈ વીણા! ને સાધુ બાવા! ઓની વાત કહી. વીણા! તો શું બોલે. પરંતુ માલિક! હતાશ થઈ ગયો. કાશ મારા! મનમાં લાલચ ન આવી હોત તો કેટલાય જણનું ભલું કરતો હોત....
ગમે તેવો સારો માણસ હોય છતાં તે લોકો! ની વાતો મા આવી જાય છે. તે ઘણું બધું ખોઈ બેસે છે. મૌલિક! સારે રાહે ચાલતો હતો. પણ વીણા! ની જીદ થી પોતે શું કરી રહ્યો છે. તે પણ ભૂલી ગયો. કહેવાય છે ને '' लालच सबसे बुरी बला। ''
ઈલા રાઠોડ ✍️✍️

Nice 👌🏼👌🏼👌🏼
ReplyDeleteઆભાર આપનો 😊😊
Deleteબહુ જ સરસ વાર્તા ઇલાબેન,તમારો બ્લોગ અનાયાસે જ મળી ગયો.મને તમારી લેખન શૈલી અને વાર્તા ઑ બહુ જ ગમે છે.શું તમારી લખેલી વાર્તા ઑ તમારા નામ ના ઉલ્લેખ સાથે મારા ફેસ બૂકના ગ્રૂપ માં કોપી પેસ્ટ કરી શકું?આશા છે કે રજા આપશો.
ReplyDeleteઓકે
Delete