સુહાગન


           નેહા! અને રાજ! બંનેના પ્રેમ લગ્ન થયાં હતાં. બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. બંને પોશ વિસ્તારમાં આલીશાન મહેલ જેવા મકાનમાં રહેતા હતા. પરિવાર તેમનો ખૂબ નાનો હતો. મમ્મી પપ્પા! અને  તે બંને! પરંતુ તેમના મમ્મી પપ્પા! અમેરિકા સેટલ થઈ ગયા હતા. રાજ! ને ભારત! સિવાય ક્યાંય ગમતું નહિ એટલે તે! અહીં જ રહ્યો આમ તો નેહા! ને અમેરિકા પસંદ હતું, પણ રાજ! ન જાય એટલે નેહા! પણ ક્યાથી જઈ શકે? નેહા! એ ઘણી વાર રાજ! ને સમજાવવાની કોશિશ કરી કે, ચાલને આપણે આપણા મમ્મી પપ્પા! જોડે જતાં રહીએ, પણ રાજ! '' એકનો બે''ન થયો. રાજે! નેહા! ની જીદ થી એકવાર કહી પણ દીધું કે, તારે અમેરિકા! જવાનો એટલો શોખ હોય તો તું! જઈ શકે છે. નેહા! ખરેખર તો રાજ! ના મમ્મી પપ્પા! અમેરિકા! સ્થાયી થયેલા છે, તે જાણ્યા પછી જ નેહા! એ રાજ! સાથે લગ્ન કર્યા હતા. તેને! મનમાં એમ કે, એકવાર લગ્ન થઈ જશે પછી હું! અને રાજ! અમેરિકા સ્થાયી થઈ જઈશું જ ને!! પણ આતો એકવાર વાતો વાતો મા જાણવા મળ્યું કે, રાજ! ને અમેરિકા! પસંદ નહોતું એટલે તેના મમ્મી પપ્પા! ને એકલા જવું પડયું, તેમણે રાજ! ને બહું સમજાવ્યો પરંતુ તે! ન માન્યો. આ જાણી નેહા! મનમાં બોલી હું! તો રાજ! સાથે લગ્ન કરી ફસાઈ ગઈ. મારી! તો મનમાં જ રહી ગઈ. છતાં નેહા! એ રાજ! ને સમજાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. નેહા! ને સંતાન જોઈતું જ નહતું જો સંતાન થાય તો પોતાની જવાબદારી વધી જશે અને એને તો બસ અમેરિકા જઈ પોતાની કારકિર્દી આગળ વધારવામાં જ રસ હતો કદાચ તેના માટે રાજ! ને ડીવોર્સ આપવા માટે પણ તૈયાર હતી પણ હજુ સુધી તે! રાજ! ને સમજાવવાના પ્રયત્ન કરતી હતી. એકવાર બંને! વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને રાજે! કહ્યી દીધું તને! મારી સાથે ન ફાવતું હોય તો ડીવોર્સ લઈ લે. નેહા! પણ એવું જ ઈચ્છતી હતી. આમ તો લગ્ન અમેરિકા! સ્થાયી થવા જ કર્યા હતા. રાજ! ને ભારત! છોડવું ન હતું એટલે હવે રાજ! સાથે રહેવાનું નેહા! ને પોષાય તેવું ન હતું એટલે બંને! એ ડીવોર્સ લઈ લીધા. રાજ! ને ઘણું દુઃખ થયું પણ નેહા! ને તો મનમાં થયું હાસ.. સારું થયું રાજે! ડીવોર્સની વાત મૂકી, નહિતર કેટલા દિવસ તેની! સાથે રહેવું પડત. હવે, નેહા! આઝાદ પંછી બની ગઈ કોઈ રોકટોક નહિ. 
     નેહા! તેના મા-બાપનું લોતુ સંતાન હતું. તેના ઘરમાં કંઈ ખાસ રાચરચીલું નહતું. તેના પિતા સામાન્ય નોકરી કરતા હતાં. તે! તો નેહા! ને આટલું સરસ ઘર અને વર! મળ્યો એટલે ખુબ ખુશ હતાં. પણ નેહા! ને અમેરિકા! સ્થાયી થવા માટે જ આ લગ્ન કર્યા હતા તે તેઓ! જાણતા નહિ. નેહા! મોડલિંગ ક્ષેત્રે જવા માંગતી હતી. અને ગમે તે ભોગે અમેરિકા જવા માંગતી હતી. આ ભૂસુ તેને કોલેજમાં અભ્યાસ કરતો મિતેશ! એ ભરાવ્યું હતું. મિતેશ! ના મમ્મી પપ્પા! ની સ્થિતિ અત્યંત ગરીબ હતી. અને મિતેશ! ને ધનવાન બનવું હતું. નેહા! ની ઈચ્છા જાણી નેહા! ને ઉશ્કેરતો હતો. નેહા! પણ તેની! વાતો માં આવી ગઈ હતી. મિતેશ! ને થયું જો નેહા! રાજ! સાથે લગ્ન કરી લે તો તેનું! કામ થઈ જાય કારણ કે, રાજ! ના મમ્મી પપ્પા! અમેરિકા! સ્થાયી થયેલા હતા. પરંતુ હવે, બાજી પલટાઈ ગઈ. રાજ! ને અમેરિકા! જવામાં રસ જ ન હતો એટલે નેહા! એ ડીવોર્સ લેવા પડ્યા. હવે, નેહા! મિતેશ! ને મળવા ગઈ હવે, શું કરવું તેની સમજ નેહા! ને નથી પડતી. મિતેશ! એ કહ્યું તું! બીજા લગ્ન કરવા તૈયાર હોય તો એક છોકરો છે. તે અમેરિકા રહે છે, હાલ અહીં આવ્યો છે. તું! કહેતી હો તો તેને! અહીં બોલાવું નેહા! ને તો અમેરિકા જ જવું હતું ગમે તે ભોગે એટલે નેહા! એ હા! પાડી. તે છોકરા! ની મુલાકાત માં બંને! એ લગ્ન કરવાનુ નક્કી કર્યું અને નેહા! તેના માતાપિતા! ને મળાવી પાકકુ કરી લીધું નેહા! માબાપ નેહા!આગળ લાચાર હતાં. આ વાત જ્યારે રાજે! જાણી તો તેને! ભારે સદમો પહોંચ્યો. છતાં તે નેહા! ને ખૂબ પ્રેમ કરતો હતો, પણ જ્યારે એ જાણ્યું કે, આ વાત માં મિતેશ! ભાગીદાર છે તો તેને! '' પેટમાં ફાળ પડી '' રાજ! મિતેશ! ને બરાબર ઓળખતો હતો. તે! કઈ ટાઈપના કામ કરે છે. તેની તેને! બરાબર ખબર હતી. પણ હવે, શું? નેહા! એ તો લગ્ન કરી લીધા હતાં, અને અમેરિકા! જવા રવાના પણ થઈ ગઈ હતી. છતાં રાજ! એક ઈન્સાનિયતના નાતે નેહા! ને મદદ કરવી જોઈએ. ન ગમતું છતાં રાજ! અમેરિકા! તેના! માતાપિતા! જોડે આવી ગયો. રાજ! નું લક્ષ એક જ હતું. નેહા! ને બચાવવાનું. આ બાજુ નેહા! એ જેની સાથે લગ્ન કર્યા હતા તે નેહા! ને એવી જગ્યા એ લાવ્યો જે જગ્યા જોઈ નેહા! દંગ રહી ગઈ. નેહા!  બોલી તમે! મને અહીં કેમ લાવ્યા? આતો બહું ખરાબ જગ્યા છે. પેલો માણસ! હસવા લાગ્યો અને કહે મારું કામ તો તને! અહીં લાવવાનું હતું તેની માટે મને! પૈસા મળેલા છે, એટલે મારું! કામ પૂરું એટલે? નેહા! એ આઘાત પામતા કહ્યું. અરે, મને મિતેશ! ને સારી એવી રકમ આપી છે, તને! અહીં સુધી લાવવા એટલે મારું! કામ પૂરું. હવે, તારે! અહીં જ રહી તારા ગ્રાહકો! ને સાચવવાના. નેહા! ઉપર '' આભ ફાટી પડ્યું '' નેહા! એ કહ્યું પ્લીઝ મને!  મને! અહીં મૂકીને ન જાવ મેં! તમારી સાથે લગ્ન કર્યા છે. તો પેલો માણસ! હસતાં હસતાં બોલ્યો આ તો અમારો! ધંધો છે. આવી તો કેટલીય! સ્ત્રી! ઓને અહીં લાવ્યો છું. હવે, તારે! અહીંયા જ રહેવાનું છે. નેહા! પેલા માણસ! ના પગમાં પડી. બહુ  કરગરી પણ પેલો! તો જતો રહ્યો. નેહા! તો તેના નસીબ ને દોષ આપવા લાગી. હવે, શું થશે? મારું જીવન ઝેર બની ગયું. તેને! રાજ! ની યાદ આવવા લાગી તે! તો ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કાશ... મેં! અમેરિકા! નો મોહ ન કર્યો હોત તો અત્યારે રાજ! સાથે સુખેથી રહેતી હોત,પરંતુ હવે, આ બધું વિચારવાનો કોઈ મતલબ નહોતો. હવે, નેહા! ને ડર લાગવા માંડ્યો. બધી છોકરી! ઓ તેની! સામે જોઈ ખંધુ હસી રહી હતી. તે જોઈ નેહા! ને વધારે બીક લાગવા માંડી. હવે, શું થશે તેમ વિચારી રહી હતી ત્યાં જ એક માસી! તેની! પાસે આવ્યા ને બોલ્યા એ છોકરી! જટ તૈયાર થઈ જા તને! બહાર કોઈ લેવા આવશે તેની! સાથે જવું પડશે. ક્યા? એમ નેહા! એ કુતુહલ થી પૂછ્યું. તે માસી! હસ્યા અને બોલ્યા તે વ્યક્તિ! ક્યાં લઈ જશે એ અમને! થોડી ખબર હોય અમારે! તો રૂપિયા થી મતલબ એમ કહી ચાલ્યા ગયા. આજુબાજુની છોકરી! ઓ બોલી બિચારી! નવી છે ને? પછી આપણી! જેમ શીખી જશે ચાલ તૈયાર કરી દઉં. નેહા! એ ગુસ્સે થઈ બોલી મારે! ક્યાંય નથી જવું. ઠીક છે પછી બે કદાવર! આવ્યા અને બોલ્યા સીધી રીતે તૈયાર થઈ જા નહિ તો અમે કરીશું. આ સાંભળી નેહા! ધ્રુજવા લાગી, સારું કહી તે રૂમમાં જતી રહી. તેને કાંઈ ખબર નથી પડતી. પોતે! શું કરશે? બારણું બંધ કરી દીધું. રૂમની બહાર બારી પડતી હતી. એણે નીચે જોયું તો હાઈવે હતો. એણે વિચાર્યું જો હું જીવતી રહીશ તો આ લોકોનો હવશનો શિકાર બનીશ એના કરતાં મરી ને શુહાગન જ રહીશ. તેણે! મનમાં '' ગાંઠ વાળી દીધી '' અને રાજ! છેલ્લી વાર યાદ કરી તેની! અંતરથી માફી માંગી. રાજ! મને માફી માગી કે, રાજ! મને માફ કરી દે જે મે! અમેરિકા જવાની લ્હાયમાં તારી જોડે લગ્ન કર્યા હતા કારણ કે, તારા મમ્મી પપ્પા! અમેરિકા! સ્થાયી થયા હતા. પરંતુ આજે મને! સજા મળી ગઈ છે. હવે, મને! મરવાનો જરાય અફસોસ નહિ રહે. આટલું બોલી બારીમાંથી પડતું મૂકવા જતી હતી ત્યાં રાજ! ઉપર તેની નજર પડી તેને તો માન્યામા જ આવ્યું કે, રાજ અમેરિકા! મા હોય પરંતુ, હવે, ઝાઝો સમય નથી વિચારવાનો ગમે ત્યારે બારણું ખડખડાવવા કોઈ આવી શકે છે. નેહા! એ આંખ બંધ કરી ઈશ્વરને યાદ કરી નીચે જંપલાવ્યુ. જેવો જંપ માર્યો ટ્રાફિક મા ઉભેલા રાજ! ની નજર નેહા! પર પડી જે જંપમારી રહી હતી. રાજે! તરતજ ગાડીમાંથી ઉતરી પેલી સ્ત્રી! ને બચાવવા કાંટાની વાડ ઓળંગીને પેલી સ્ત્રી! ને કેચ કરી લીધી. એને ખબર નહોતી કે, જે સ્ત્રી! ને બચાવવા જઈ રહ્યો હતો એ નેહા! છે. નેહા! તો નીચે આવતા પહેલા જ બેભાન થઈ ગયેલી. અચાનક બે જણ નેહા! ને શોધી રહ્યાં હતાં. રાજ! ને અંદાજ લગાવી લીધો કે, આ સ્ત્રી!  નીચે પોતાની જાતને! બચાવી લીધી હતી. તરતજ રાજ! તે સ્ત્રી! ને ખભે નાખી ગાડીમાં સૂવડાવી દીધી અને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ વર્તવા લાગ્યો. પેલા બંને શખ્સો! એ રાજ! ને પૂછ્યું અહી થી કોઈ સ્ત્રી! ને ભાગતી જોઈ છે? ના! હું! તો આ ટ્રાફિક છુટે તેની રાહ જોવુ છું. કેમ કોઈને શોધો છો? અરે, તમે! તમારું કામ કરોને એમ કહી પેલા શખ્સો ચાલ્યા ગયા. હાસ! બચી ગયા એમ કહી રાજે! '' રાહતનો દમ લીધો '' એને! જરાય ખબર ન હતી કે, પાછલી શીટ પર સૂતેલી એ સ્ત્રી! બીજી કોઈ નહીં પણ સ્નેહા! છે. ઉતાવળ મા તે મોઢું જોઈ નહોતો શક્યો. હવે, પાછળ વળીને જોયું તે તે! '' આભો જ રહી ગયો '' અને બોલ્યો સ્નેહા! તું? પણ સ્નેહા! તો બેભાન અવસ્થામાં હતી. રાજે! ફટાફટ ઘર તરફ ગાડી દોરી મૂકી. ઘરે આવી પહેલા તો સ્નેહા! ના મોં પર પાણી છાંટયું. સંધ્યા! એ હાથ હરાવ્યો એટલે રાજ! મા જાણે જીવ આવ્યો. થોડી વારમાં સંધ્યા! સંપૂર્ણ ભાનમાં આવી ગઈ. તેણે! રાજ! ને જોયો અને બધું યાદ આવવા લાગ્યું. સ્નેહા! ને પોતાની જાત પ્રત્યે નફરત થવા લાગી. એ રાજ! સામે જોઈ પણ નહતી શકતી. કારણ કે તેણે! રાજ! સાથે દગો કર્યો હતો અને બીજા લગ્ન કરી લીધા હતા. પણ રાજ! ને તો બધી વાતની જાણ હતી અને એટલે જ તે અમેરિકા આવ્યો હતો. પણ સ્નેહા! આવી રીતે મળશે તેની કલ્પના પણ નહોતી. ખેર... 
    રાજ! સ્નેહા! ને ભાનમાં આવી જોઈ ત્યાંથી ચાલ્યો ગયો. તેના! મમ્મી પપ્પા! ત્યાં જ ઊભા હતા. તેની મમ્મી! એ કહ્યું જો દીકરી અમને રાજે! બધી વાતો કરી છે. તારે અમેરિકા! આવવાની આટલી ઈચ્છા હતી તો અમને! વાત કરવી હતી અમે! રાજ! મનાવી લેત. આમ આવું પગલું ભરતાં એક વાર પણ રાજ! સામુ ન જોયું? તે! તને ખૂબ પ્રેમ કરે છે અને એટલે જ તારી! બધી વાતો જાણ્યા પછી પણ તને! બચાવવા અમેરિકા! સુધી આવી પહોચ્યો. મારા દિકરા! જેવો પતિ! ભાગ્યે જ મળે છે. સ્નેહા! તો દડ... દડ... આંસુઓની ધારા તેના! આંખમાંથી વહેવા લાગી. અત્યંત શરમજનક સ્થિતિમાં આવી જઈ મમ્મી પપ્પા! ના પગમાં પડી ખૂબ રડી પડી.. હું! તો માફીને લાયક પણ નથી છતાં તમારી માફી માંગુ છું. રાજ! ના મમ્મી પપ્પા! એ તેને! ઊભી કરી અને કહ્યું શાંત થા.. જે થયું સારું થયું તને! તારી ભૂલ સમજાઈ એજ ઘણું છે. જા.. બેટા! રાજે! સવારથી કશું ખાધા પીધા વગર તને! શોધવા નીકળ્યો હતો. એને જમવાનું કહે. સ્નેહા! રાજ! પાસે આવીને ખૂબ રડી મને માફ કરી દો. રાજ! હું! અમેરિકા! જવામાં એટલી ગાંડી બની ગઈ હતી. કે, મને પેસો જ દેખાતો હતો હું! ભગવાન! નો આભાર માનું છું કે, તેણે! મને! મોટો પાઠ ભણાવ્યો. હવે, હું! તમને! છોડીને ક્યાંય નહીં જાવ જો તમે! મને! સ્વીકાર કરશો આમ કહી સ્નેહા! ફરી આંસુ સારવા લાગી, એટલે રાજ! બોલ્યો તને! ભગવાને! પાઠ ભણાવ્યો હવે, મારે! કશું કહેવાનું રહેતું નથી અને સ્નેહા! ના આંસુ લૂછી નાખ્યાં. અને ઘરે જવા કહ્યું. સ્નેહા! તો ખુશ થઈ રાજ! ભેટી પડી અને બોલી આજે પહેલીવાર મને સમજાયું સાચો પ્રેમ કોને કહેવાય. 
      રાજ! અને નેહા! ભારત પરત આવવા નીકળતા હતા ત્યાં જ તેના મમ્મી પપ્પા! બોલ્યા આજે અમે હંમેશ માટે ભારત આવીએ છીએ. રાજ! તો ખુશખુશાલ થઈ ગયો. સાચુ કહું તો મારી પણ અંતરની ઈચ્છા આ જ હતી કે, તમે બંને! અમારી સાથે આવો. હા! દિકરા! જ્યાં છોકરા! ઓ રહે ત્યાં જ તેના માબાપે રહેવું જોઈએ એવું આજે અમને સમજાયું. 
       ઈલા રાઠોડ ✍️✍️  
    

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ