પ્રેમ વિવાહ

       
       દિપા! એક અમીર ખાનદાની છોકરી હતી. તેના મમ પપ્પા! ખૂબ પૈસા વાળા હતા. દીપા! ને એક નાની બહેન! હતી. આમ તેઓ સુખી કુટુંબના હતાં. દીપા!  કોલેજના છેલ્લાં વર્ષમાં હતી, તેની બહેન બાર સાયન્સ માં હતી. દીપા! ભણવામાં થોડી નબળી હતી એટલે તેણે આર્ટ્સ રાખેલું. પણ બીજી બધી બાબતો માં દીપા! પારંગત હતી. જેમકે, સંગીત વિષય માં તેની માસ્ટરી હતી. તેનો! અવાજ એકદમ કોકીલ જેવો હતો. જ્યારે તેની બહેન! ભણવા સિવાય બીજી પ્રવૃત્તિ  માં ઓછો રસ દાખવતી હતી. દીપા! કોલેજના ફંક્શનમાં અચૂક ભાગ લેતી. તેની કોલેજમાં ભણતો જયદીપ તેની પર ફીદા હતો. પણ જયદીપે! કોઈ દિવસ આ વાતની ખબર કોઈ ને પણ કરી ન હતી. તો દીપા! ની તો વાત જ થાય. દીપા! ને પણ જરા સરખો અણસાર પણ ન આવવા દેતો. દીપા! ની ખાસ ફ્રેન્ડ જયા! હતી. જયા! ની આર્થિક હાલત સારી ન હતી. તેના માતાપિતા! બંને કામ કરવા જાય અને ઘર ચલાવે. જયા! પણ ટાઈમ મળે ત્યારે સિલાઈ કરીને થોડા પૈસા મેળવતી. આજે કોલેજમાંથી ટુર પર જવાનું આયોજન કરવામાં આવ્યું. દીપા! અને જયદીપે! નામ નોંધાવ્યું, પણ નેહલે! નામ ન નોંધાવ્યું એ વાતની દીપા! ને ખબર પડી કે, તરતજ કોલેજમાં જઈ નેહલ! ના પૈસા જમા કરાવી દીધા. જ્યારે આ વાતની નેહલ! ને જાણ થઈ તો તે કોલેજ આવી ને પહેલાં દીપા! ને મળવા ગઈ, પણ આજે દીપા! કોલેજ નથી આવી એટલે કોલેજથી છુટી નેહલ! દીપા! ને મળવા તેના ઘરે આવી. દીપા! ના પપ્પા! વાંચી રહ્યાં હતાં, નમસ્તે! અ
અંકલ! કેમ આજે દીપા! કોલેજ નથી આવી? અરે, દિકરી તે! તેની મમ્મી! સાથે બહાર ગઈ છે, હવે, બેસ તે! આવતી જ હશે, ત્યાં દીપા! આવી પહોંચી. અરે, તું! અત્યારે અહીં કેમ આવી કંઈ કામ હોય તો કાલે કોલેજમાં કહ્યું હોત ને! નાહક ખોટો ધક્કો ખાધો. પહેલાં તું! એ કહે મને! પૂછ્યા વગર મારી ટુરની ફી કેમ ભરી? અરે, પાગલ તને! પૂછ્યું હોત તો તું! મને! ફી ન ભરવા દેત, એટલે ન પૂછ્યું. તો ફી પાછી લઈ લે, એટલે જ મારે આવવું પડ્યું. કાલે તો કોલેજ વાળા નહિ આપે. એટલે હાલ ફોન કરી ના પાડી દે. પછીથી ફી પાછી મળી જશે. ના! મારે! ફોન નથી કરવો તારે! મારી! જોડે આવવું જ પડશે. આમ જીદ ન કર. ત્યારે દીપા! ના પપ્પા વચ્ચે બોલ્યા. તું! અમારી દિકરી! છે. કોલેજના આ દિવસો પૈસા આપીને પણ ફરી નથી મળવાના એટલે દીપા! એ સારું કર્યું તારી! ફી ભરી દીધી. જઈ આવો અને મસ્તી કરો. નેહલ! કશું બોલી ન શકી. અને બંને ખુશી ખુશી ટુર પર ગયા. ટુરનું સ્થળ રમણીય અને સુંદર હતું. આજે પહેલીવાર જયદીપે! વિચાર્યુ કે, આજે તે દીપા! ને પૂછી લેશે કે, મારી સાથે લગ્ન કરીશ? જયદીપ! જાણતો હતો કે, નેહલ! તેની ખાસ ફ્રેન્ડ છે. એટલે પહેલાં એને જ વાત કરી એની સાથે કહેડાવું મને! સો ટકાની ખાતરી છે કે, દીપા! ને હું પસંદ છું, છતાં એકવાર ટ્રાય કરવો સારો. નેહલ! બોટલમાં પાણી ભરવા આવી ત્યારે જયદીપે! તેને એક ચિઠ્ઠી આપી અને કહ્યું આ ચીઠ્ઠી દીપા! ને આપજો એમ કહી જયદીપ! ચાલ્યો ગયો. સ્નેહલ! તો દીપા! ની છેડતી કરવાના મુડમાં આવી ગઈ. એક પૈગામ આપકે નામ આયા હે. શું બોલે છે? મને કંઈ સમજ નથી પડતી આ શું બોલે છે તું!? નેહલ! એ હસતાં હસતાં કહ્યું જયદીપે! તારી! માટે આ ચિઠ્ઠી મને! આપીને કહ્યું આ દીપા! ને આપજે. શું લખ્યું છે તેમા? મને શું ખબર? મેં! વાંચી નથી ખોલ તો જરા જોઈએ શું લખ્યું છે? નેહલ! ઉતાવળી બની ચિઠ્ઠી વાંચવા. દીપા! એ ચિઠ્ઠી ખોલી તો એમાં લખ્યું હતું દીપા! તને જોઈ ત્યારથી તું!  મને! પસંદ છે. કદાચ તું! મને! પણ પસંદ કરતી હોઈશ તેવું મને! લાગે છે. હું! સીધો પોઇન્ટ પર આવું મારી સાથે લગ્ન કરીશ?? દીપા! તો છકક થઈ ગઈ અને થોડી સરમાય પણ ગઈ આમ તો દીપા! ને જયદીપ! અંદરખાને ગમતો હતો. પણ લગ્ન કરવાનું વિચાર્યું ન હતું. દીપા! બોલી જોરદાર ડેરિંગ વાળો છે. ડાયરેક્ટ લગ્ન વિશે પૂછી લીધું. નેહલે! કહ્યું આ સારી બાબત છે. નહિ તો બીજા ખાલી પ્રેમ કરવા આવે અને પછી લગ્નની વાત આવે એટલે પાછા પડે. હા! હો તું! સાચુ બોલી એમ કહી બંને હસી પડી. 
     હજુ સુધી દીપા! એ જયદિપ! ને જવાબ નહોતો આપ્યો પહેલાં ઘરે જાણ કરીને જ જવાબ આપવાનું દીપા! એ વિચાર્યુ હતું. ઘરે આવી ફ્રેશ થઈ  તેણે તેના! મમ્મી પપ્પા ને વાત કરી. જયદીપ! સારો છોકરો છે અને તે! અમારી કોલેજ માં ભણે છે. ટુર માં તેણે! મને લગ્નની વાત કરી પણ તમારી! મરજી જાણવા મે! તેને! જવાબ નથી આપ્યો. તે! ક્યાં રહે છે અને તેના માતાપિતા! શું  કરે છે? પપ્પા! એ લોકો આપણા જેટલા પૈસા વાળા નથી, પણ મને! જયદીપ! ગમે છે અને હું! તેની! સાથે લગ્ન કરીશ જ. દિકરી! સામે લાચાર પિતાએ! તેની! વાત મંજૂર રાખી. કોલેજ જઈ જયદીપ! ને હા! પાડી દીધી. જયદીપ! ખુબ ખુશ થઈ ગયો. હું! જાણતો જ હતો કે, તું પણ મને! પસંદ કરે છે. ત્યાં જ નેહલ! આવી અને મસ્તી કરતા બોલી હવે, તો અમને કોઈ નહીં ગણે. દીપા!  બોલી દોસ્તી આપણી હંમેશા અકબંધ રહેશે અને લગ્ન તો તું! પણ કરીશ છતાં આપણી દોસ્તી ક્યારેય નહીં તૂટે એમ કહીને નેહલ! ને ભેટી પડી અને બંને! આંખમાં પાણી આવી ગયા. 
    આ બાજુ દીપા! ના મમ્મી પપ્પા! લગ્નની તૈયારીઓ કરવા લાગી ગયા. તે લોકો! ખૂબ પૈસાદાર હતા એટલે લગ્ન માં કોઈ કચાશ રાખવા નહતા માંગતા. અને આ બાજુ જયદીપ! ના મમ્મી પપ્પા! સાદાઈથી લગ્ન કરવા બહું ખર્ચ ન થઈ જાય તેની ચીવટ રાખતાં હતાં. લગ્નનો સમય નજીક આવી ગયો હતો. નેહલ! પણ દીપા! ના ઘરે જ રહી તેની તૈયારી માં મદદ કરતી હતી. હવે, તો કાલે જાન આવશે. આગલા દિવસે બધાએ ખૂબ ડાન્સ કર્યો. સવારે જાન આવી પહોંચી અને દીપા! જયદીપ! પરણી ગયા. 
      બંને ખૂબ ખુશ હતા. હવે, જયદીપ! ને જોબ મળી ગઈ હતી. લગ્નના એક વર્ષ સુધી બંને એક મેક માં પરોવાયેલા રહ્યાં પરંતુ ધીમે ધીમે દીપા! ને પૈસા દેખાવા લાગ્યા. એ વિચારતી રહેતી. જયદીપ! માંડ થોડા પગારની નોકરી કરે છે. તેમા તો મારો મેકઅપનો સામાન પણ ન આવે. દીપા! ને હવે, મનમાં પસ્તાવો થવા લાગ્યો. કાશ મેં મારા મમ્મી પપ્પા! ની વાત માની હોત તો આ દિવસ જોવાનો વારો ન આવત. દીપા! જયદીપ! સાથે રોજ રોજ નવી ફરમાઈશ મૂકતી આજે આ લેતા આવજો. રોજ રોજની આવી ફરમાઈશ થી જયદીપ! જોડે પૈસા બચતા નહિ. જયદીપ! જાણતો હતો કે, દીપા! એક અમીર ખાનદાન કુટુંબ માંથી આવી છે એટલે તેની જીવનશૈલી આવી જ હોય,એટલે તે કશું બોલતો નહિ. દીપા! સૌથી મોંઘા બ્યુટી પાર્લરમાં જાય અને સહેજે પાંચ હજાર મૂકી આવતી. જયદેવ! ને મનમાં થયું મારે! બીજી જગ્યાએ નોકરી શોધવી પડશે. આમ તો તેને સરકારી નોકરી હતી જ પણ છતાં વધારે ખર્ચ સામે પૈસા તો જોઈએ જ ને? એટલે જયદીપ! ઘરે આવી જમીને રાત્રે પણ કામ કરવા જતો પણ દીપા! ને એમ જ કહેતો ઓફિસ માં વધારે કામ હોવાથી તે!  જાય છે. લગભગ એક મહિના સુધી આ રીતે કામ કરવાથી તેની! તબિયત પર અસર થવા લાગી. દીપા! ના સાસુ સસરા!  ગામડામાં રહેવા જતાં રહ્યાં હતાં. એટલે દીપા! આઝાદી ભોગવી રહી હતી. આ બાજુ જયદીપ! નું શરીર કમજોર થઈ રહ્યું હતું. પણ પૈસા પાછળ આંધળી દીપા! ને કશું દેખાતું જ નહીં. જયદીપે! વિચાર્યુ આમ કેટલા દિવસ ખોટું બોલું? એના કરતાં બીજો રસ્તો અપનાવવો પડશે. તે! તેના મિત્ર! પાસે ગયો તે! ખોટા કામ કરી અઢળક રૂપિયા કમાઈ લેતો હતો. જયદીપે! તેની! પાસે કેવી રીતે પૈસા કમાવવા તે શીખવા આવ્યો, મિત્ર! એ તેને! કહ્યું તારી જોડે તો સારી એવી નોકરી છે, તો પછી આવા ધંધો કેમ કરવો છે? તારે! મને! કહેવું હોય તો કહે નહિં તો જાવ. અરે, સારું નથી જાણવું અને પેલા મિત્ર એ તેને કાળા બજારમાં જોડી દીધો. હવે, જયદીપ! ને તબિયત સુધારા પર આવી અને તે! પોતાની નોકરી એ જઈ પછી તેના મિત્ર! જોડે બેસતો. આમ છ મહિના ચાલ્યું પછી તે મિત્ર! એ તેને છેતરી તેને જેટલો નફો થયો હતો તે બધું પોતાના નામે! કરી લીધું. જ્યારે ઉઘરાણી કરવા માટે બે માણસો! જયદીપ! પાસે આવ્યા ત્યારે જયદીપે! કહ્યું શેની ઉઘરાણી મે! તો બધા પૈસા મારા મિત્ર! ને આપી દીધા હતા. પેલા બંને! હસીને બોલ્યા આ તો પૈસાની વાત કહેવાય કોઈના હાથે ન અપાય અમે! તો તમને! ઓળખીયે છે. તમારી! પાસેથી બે લાખ લેવાનાં નીકળે છે. જયદીપ! હેબતાઈ! બોલ્યો બે લાખ? હું! તો મારા મિત્ર! પૈસા આપી દેતો હતો. અરે, તમારો મિત્ર! તમને! છેતરી ફરાર થઈ ગયો. અમે! કશુ ન જાણીએ અમને અમારા! બે લાખ જોઈએ. સારું કાલે આવી લઈ જજો. 
     જયદીપ! ફસાઈ ગયો. કોને કહે? કેવી રીતે કહે? અને શું કહે? જીંદગીમાં કોઈ દિવસ આવા કામ કર્યા નહોતા. દીપા! ને ખબર પડશે તો તે મને છોડી ને જતી રહેશે. 
    બસ, હવે, એક જ ઉપાય છે. જીવનનો અંત લાવવાનો અને રાત્રે ઘેનની ગોળી લઈ સૂઈ ગયો અને ફરી ક્યારેય ન ઉઠ્યો. 
    બધી વાતોની ખબર પડતાં માલુમ પડયું કે, દીપા! ના બધા ખર્ચ એ પૂરો કરી શકે તેમ નહોતો, અને દીપા! અમીર ખાનદાન માંથી આવેલ હોય તે! તેની સામે લાચાર બની ગયો હતો. બસ, પ્રેમ વિવાહનો અહીં જ અંત આવી જાય છે. 
      ઈલા રાઠોડ ✍️✍️
   

Comments

Popular posts from this blog

મનોમંથન

જીવન કલા

પુસ્તકોની આત્મહત્યાઆ