Posts

મનોમંથન

Image
      ભગવાને આપણને વિચારો કરવાની શક્તિ કેમ આપી હશે? કેમ પક્ષી કે પશુઓને આ ભેટ નહીં આપી હોય, કારણ કે, ભગવાન! પણ જાણે છે, કે આપણે વિચારો કરી નવી તાકાત, નવી સ્ફૂર્તિ, નવો જોશ લાવી શકીએ છીએ. માણસ! જ એવું સામાજિક પ્રાણી છે, જે વિચારો કરી શકે છે, માત્ર માણસ! ને વિચાર કરવાની એક અમૂલ્ય ભેટ આપી છે, પણ હવે, વાત આવે છે, ભગવાને! માણસ! ને  બે મગજ પણ, આપ્યા છે. એક છે, જાગૃત મન અને બીજું છે, અર્ધજાગૃત મન.      આ બાબત તો બધાને ખબર છે, એટલે વધારે ઊંડાણ માં નથી ઉતરવું એમ મને! લાગતું હતું, પણ હું! ખોટી પૂરવાર થઈ જ્યારે મે! મહેસૂસ કર્યું કે, ખાલી આપણે ભણવાનો પિરિયડ પૂરો થઈ ગયા પછી અને આપણે ડૉ. કે, એન્જિનિયર બની ગયા પછી આપણે શું ભણી ગયા હતાં તે તદ્દન ભૂલી  ગયા છીએ. આપણે આપણાં કામ માં એટલાં વ્યસ્ત થઈ ગયાં હોઈએ છીએ કે, આપણને એ પણ યાદ નથી રહેતું કે, આપણે જાણતાં - અજાણતાં કેટલી મોટી ભૂલ કરી રહ્યાં છીએ?      આપણાં ભણવામાં માનસશાત્ર પણ આવતું હતું, આ માનસશાત્ર એટલે કે, મનનું વિજ્ઞાાન આપણે ભણવા ખાતર ભણી લીધું અને ડીગ્રી પણ મેળવી લીધી, પણ જીવન કેવી રીતે જી...

જીવન કલા

Image
              રૂપ! અને કલા! બંને જીગર જાન મિત્રો! બની ગયા હતા. રૂપ! પહેલાં થી જ શહેરમાં રહેતી હતી, જ્યારે કલા! ગામડામાં રહેતી હતી. હમણાં તેનું કુટુંબ શહેરમાં આવ્યું હતું, કારણ કે, ગામડામાં કોલેજ હોતી નથી, કલા! ના માબાપ! ઉચ્ચ વિચારો ધરાવતા હોવાથી કલા! ને કોલેજ કરવાનો મોકો મળ્યો, નહિ તો ગામડામાં છોકરી! ને ભણવા દેતાં નહિ. ગામડાઓમાં રહેતાં તમામના વિચારો છોકરી! એ '' પારકું ધન '' કહેવાય એટલે તેને ભણાવી ખોટો ખર્ચ કેમ કરવો ભણી ને છોકરી! એ કામ જ કરવાનું છે ને? પણ કલા! ના માબાપ! ના વિચારો મુજબ ભણીને જીવન કેવી રીતે જીવવું તેની પાક્કી સમજ છોકરી! ઓમાં આવે છે, એટલે છોકરીઓ! ને ભણાવવી જોઈએ.        નવી નવી કલા! સલવાર કમિઝમાં અતિ સુંદર દેખાતી હતી, ગામડામાં તો કોઇ સલવાર કમિઝ નહતુ પહેરતું કલા! ના પિતા! એ ઘણી ખરીદી તેના! અને તેના ભાઈ! માટે કરી હતી, જેમાં વેરાઇટી ચપ્પલ, જીન્સ, ટીશર્ટ વગેરે ખરીદીને બંને! ને આપ્યા હતાં તે! સારી પેઠે જાણતાં હતાં કે, શહેરની જીવનશૈલી કેવી હોય છે, કેમ કે, તેઓના વ્યાપાર સંબધે શહેરમાં આવવું પડતું. હવે, તો શહેરમાં જ રહેવાનું...

કશિશ

Image
                 રશ્મિ! ના અંકલ ગિફ્ટની દુકાન ચલાવતા હતા, રશ્મિ! કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, કોલેજ હોય એટલે બિન્દાસ બનીને ભણવાનું પરીક્ષા માં વાંચવાનું હોય તેની! કોલેજ સવારની હતી, એટલે આખો દિવસ કંટાળી જતી, ઘરમાં મમ્મી! રસોઈ કરે અને બીજા કામ બંધાયેલા હતા, એટલે રશ્મિ! ને વધારે કંટાળો આવતો. તેના અંકલ! બપોરના ટાઈમે દુકાન બંધ કરીને ઘરે આરામ કરતાં. રશ્મિ! ના અંકલ! નું ઘર નજીકમાં જ હતું, એકદિવસ રશ્મિ! એ કહ્યું અંકલ! આખો દિવસ મને! ઘરમાં કંટાળો આવે છે, જો તમને વાંધો ન હોય તો બપોરે હું! દુકાન ચલાવી શકું? આનાથી બે ફાયદા થશે. મારો! ટાઈમ પાસ થશે અને તમારા દુકાનની આવક પણ વધશે.     અરે, દીકરા! મને! શું વાંધો હોય તારો ટાઈમ પાસ થતો હોય તો કાલથી દુકાન આવી જજે બસ. રશ્મિ! ખુશ ખુશ થઈ ગઈ ઓકે કાલે દુકાન આવી જઈશ એમ કહી રશ્મિ! ઘરે આવી ગઈ.      રશ્મિ! ચંચળ હતી, ઓછું બોલતી પણ ચહેરાને માપી લેતી. રશ્મિ! દુકાને આવી, એટલે તેના અંકલે! તેની કંઈ વસ્તુઓ ક્યાં પડી છે, તે બતાવી દીધું અને કહ્યું આમ તો ગિફ્ટ ખરીદવામાં કોઈ રકઝક કરતું ન...

વસમી વેળા

Image
         આજે કોલેજના દિવસો વાગોળતાં વાગોળતાં અચાનક વિવેક! યાદ આવી ગયો અને આજે ય શોભા! ના આંખોના ખૂણાં ભીના થઈ ગયા હતા, માંડ માંડ તેની યાદોને સંકલવા પ્રયાસ કર્યો પણ, આજે કેમ તેની યાદ સતાવે છે, તે સમજાતું નથી. તેના થી દૂર થતાં આજે દસ વર્ષના વાયણાં વાઈ ગયા હતાં, છતાં જાણે આજેય તેના! થી દૂર થઈ છું તેવી પ્રતિતી શોભા! ને વધું વિહવળ બનાવી દેતી હતી, આ તો રોજનું હતું, જ્યારે તે એકલી પડે ત્યારે વિવેક! ની યાદો તેના '' દિલ દિમાગમાં હાવી થઈ જતી''.     જુદાઈની એ પળ આજે ય શોભા! ભૂલી શકતી નથી, તેના આંખમાંથી સતત ગંગાજળ વહી આવતું તો વિવેક! પણ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો, મનને મક્કમતા પૂર્વક બંને છુટા પડ્યા હતાં, આ ફેસલો શોભા! નો જ હતો. વિવેકે! તેને બહું સમજાવી કે, તું ! આવું ગાંડપણ ન કરીશ, પણ શોભા! '' ટસની મસ ન થઈ '' જુદા પડવાનો શોભા! નો જ ફેંસલો હતો.      કેમ આવો ફેંસલો કર્યો તે વિવેક! ને પણ નહોતી ખબર વિવેક! પોતાના સોંગધ આપી દીધા હતા કે, મને! કોઈ સવાલ ન કરતાં ચાહીને વિવેક! તેણે આપેલાં સોંગધથી કશું બોલી ન શક્યો. વિવેક! શોભા! ને એટલો ચાહતો હતો ...

પુસ્તકોની આત્મહત્યાઆ

Image
       પુસ્તક એતો જીવનનું ઘડતર છે, છતાં આજે પુસ્તકોની કિંમત એક રદ્દી બની ગઈ છે, તો આ કથન ખોટું નહિ જ ગણાય. આ વાત પુસ્તકોનાં મોં એ સાંભળીએ તો કદાચ એની અસર વાંચકો પર પડશે તેવું મારું માનવું છે.          એક ગ્રથલાયની મુલાકાતે જઈ પુસ્તકોની આપવીતી કહું છું.     અંદર પ્રવેશતાં કંઈક અવાજ સંભળાય રહ્યો હતો મેં! '' કાન માંડ્યા '' તો ખબર પડી આતો પુસ્તકો અંદર અંદર વાતો કરી રહ્યાં હતાં.        સૌથી પહેલાં ફૂલવાડી   રડવા લાગી, રડતાં રડતાં કહે હવે, તો કોઈના ઘરમાં મારો પ્રવેશ બંધ થઈ ગયો છે, પહેલાં તો રવિવારે નાના ભૂલકાઓના હાથમાં મારો જ વાસ હોય, વાંચતાં વાંચતાં સાંજ પડી જાય છતાં, થાક્યા વગર મને! મૂકતાં નહિ. બાળકો! ની માતા! બૂમો પાડી થાકી જાય પણ, મને! હાથમાંથી મૂકે જ નહિ, છતાં મૂકવી પડે તેમ હોય ત્યારે ફટાફટ જમી ફરીથી મારા! માં તલ્લીન બની જાય. ભૂલકાઓ તો ઠીક પણ તેમના દાદા દાદી! ને પણ મને! તેટલી જ પસંદ કરતાં હતાં, અભણ દાદા દાદી! ને વાંચતા ન આવડે તો ઘરના ભૂલકા! ઓ તેમને! વાંચી ને સંભળવતા હતા. કેવાં મારા! દિવસો હતા...

ગેરસમજ

Image
         '' ટીપ ટીપ બરસા પાની '' આ કડી ગુનગુનાવી રહી હતી ત્યાં જ રાકેશ! છુપકે થી આવી પીન્કી! ને બાહોમા લઈ લીધી, રાકેશ! આ મસ્તી કરવાનો ટાઈમ નથી, જો જરા હમણાં કોઈ આવી જશે તો?  એમાં શું નવાઈ છે, બધાને ખબર છે કે, આપણે જીવન સાથી બધવાના છીએ, પછી શું ડરવાનું? બહું સારું હો.. ચલ હવે, આ વરસાદના ઝાપટાથી આખા ઘરને ગંદુ કરી દીધું છે, એટલે મારે! સફાઈ કરવી પડશે. કાલે કોલેજ જઈએ ત્યારે આ અટકચાળા કરજે, અને પીન્કી! સફાઈ કરવાં લાગી, અને રાકેશ! તેના ઘરે આવી ગયો.     બંને! ના ઘર સામ સામે હતા, અને બંને! ના મમ્મી પપ્પા! વચ્ચે સારી દોસ્તી હતી, દોસ્તી રીસ્તેદારી માં બદલાઈ તેવું ચારેય! જણા ઈચ્છતા હતા, છતાં તે વાત જ્યાં સુધી રાકેશ! અને પીન્કી! ના કરે ત્યાં સુધી મોન રહેવાનું ચારેયે! નક્કી કર્યું હતું.       કોલેજ માં સાથે ઘરે આવે ત્યારે પણ એકબીજાને જુવે એટલે સ્વાભાવિક રીતે જ પ્રેમનાં અંકુર ફૂટવાનાં જ હતાં અને ફૂટયાં પણ ખરા, પણ આ ચારેય જણા! એ થોડું નાટક કર્યું નહીં માનવાનું, પણ આતો પ્રેમની વાત હોય ત્યાં ભલભલા પીગળી જાય છે, અને આતો નાટક હતું, એટલે...

તાજમહેલ

Image
       તાજમહેલ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે, અને એટલે જ પ્રેમનાં પ્રતિકને વઘારે સમજાવવા જ આ ફોટો પસંદ કર્યો છે.      પ્રેમ એક પાવન અનુભૂતિ છે, એને કોઈ જાતિ કે, કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી હોતો, એતો એક નિર્મળ ઝરણાંની જેમ વહ્યાં જ કરે છે.      આજે એવા પ્રેમની વાત કરવા જઈ રહી છું, કે, આપણા! સમાજના લોકો! એ જ આ નિર્મળ પ્રેમને શૂલી પર ચઢાવી દીધો.       પાવન! અને પ્રિતી! નો પ્રેમ અતિ નિર્મળ હતો. પ્રિતી એક મુસ્લિમ! સમાજની યુવતી! છે, અને પાવન! હિન્દુ! સમાજનો યુવાન! છે. બંને! સાથે કોલેજ કરતાં. પ્રિતી! હંમેશા બુરખો પહેરીને કોલેજમાં આવતી એટલે પાવને! તેનો ચહેરો ક્યારેય જોયો ન હતો, છતાં પ્રિતી! તેને ખૂબ ગમતી ઘણીવાર તે! પ્રિતી! ની નોટ્સ માંગતો જ્યારે તે! કોલેજ ન આવ્યો હોય. કદાચ પ્રીતિ! ને પણ પાવન! પસંદ હતો. જોતજોતામાં કોલેજના 2 વર્ષ પૂરા થઈ ગયા અને વેકેશન પડી ગયું બંને! ડૉક્ટર બનવા તૈયાર થઈ રહ્યાં હતાં. બંને! ની એક્ઝામ માં સારા માર્કસ લાવતાં હતાં એટલે ડૉ. તેઓ આસાનીથી બની જશે તેવો બંને! ને વિશ્વાસ હતો.     પ...